________________
જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-નદીઓનું સ્વરૂપ
૩૨૩
જેટલા એટલે ૨૦૦૦ યાજન લાંબા, ૧૦૦૦ ચાજન પહેાળા અને ૧૦ ચેાજન ડા છે. કમલા વગેરે બધું વન પ્રથમ પ્રમાણે જાણવું. મધ્યકમલમાં બુદ્ધિદેવીનું ભવન છે.
મહાપુંડરિક દ્રહના ઉત્તર તેારણથી–ઉત્તર દિશાના દ્વારથી રુષ્ણલા મહાનદી નીકળે છે. રુકિમ પ°ત ઉપર ઉત્તર દિશામાં વહી પર્યંતના કિનારેથી જીવિકામાંથી નીચે રુપ્પલા પ્રપાતકુંડમાં પડી ઉત્તર તારણેથી નીકળી સીધી જઇ વૃત્તબૈતાઢય પાસેથી વળાંક લઈ ૨૮૦૦૦ નદીએ સાથે પશ્ચિમ દિશાની જગતીને નીચેથી ભેઢીને સમુદ્રને મળે છે. આનું બધું વર્ણન રાહિતા નદી સમાન જાણવું.
મહાપુ ́ડરિક દ્રહના દક્ષિણ તારણેથી દક્ષિણ દિશાના દ્વારથી નરકાંતા નામની મહાનદી નીકળે છે. તે રુક્રિમ પ°ત ઉપર દક્ષિણ દિશામાં વહેતી પતના કિનારેથી જીવિકામાંથી નીચે નરકાંતા પ્રપાતકુંડમાં પડે છે. પછી દક્ષિણ તારણેથી નીકળી દક્ષિણ તરફ વહીને વૃત્તવૈતાઢય પર્વત પાસેથી વળાંક લઈ પૂર્વ તરફ વહે છે. કુલ ૫૬૦૦૦ નદીએ સાથે પૂર્વ દિશાની જગતીને નીચેથી ભેદીને સમુદ્રને મળે છે. આનું બધું વર્ણન હરિકાંતા નદી સમાન જાણવું. ૨૪૫
હવે નિષધ પર્વત ઉપરની નદી કહે છે.
हरि सीओया निस, गच्छति नदी उ दाहिणुत्तरओ । ચહરિ મારૂં, ફળોમારૂં હું એનું ૨૯૬ા છાયા રિશીતોડ઼ે નિષષે પચ્છતો નથી તુ રક્ષિળોત્તરતઃ ।
ચતુઃસતિ શતાનિ વિંશત્તિ (ષિાનિ) રુાં ચેન્નામ્ રકા
અથ—નિષધ પર્વત ઉપર ચુમ્માતેસા એકવીસ ચેાજન અને એક કલા હિરનદી દક્ષિણ તરફ જ્યારે શીતેાદા નદી ઉત્તર તરફ જાય છે.
વિવેચન—નિષધ પર્વત ઉપર તિગિચ્છિ નામના દ્રહ છે. તે દક્ષિણ–ઉત્તર ૨૦૦૦ યાજન પહેાળા, પૂર્વ-પશ્ચિમ ૪૦૦૦ યાજન લાંબેા અને ૧૦ યાજન ડા વામય તળીયાવાળા, રજતમય કિનારાવાળા, સુવણૅ રજતમય રેતીવાળા ઉત્તર અને દક્ષિણ દિશામાં એક એક તારણવાળા છે. એટલે ઉત્તર તરફ એક દ્વાર અને દક્ષિણ તરફ એક દ્વાર છે.
આ તિગિંચ્છિ દ્રહના- મધ્ય ભાગમાં ધૃતિદેવીને ચેાગ્ય કમલ છે. તે ૪ યાજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org