________________
૩૧૪
બહત ક્ષેત્ર સમાસ તિમિસ્રા ગુફાની પશ્ચિમ બાજુમાંથી વૈતાઢય પર્વતના નીચેના ભાગને ભેદીને દક્ષિણભારતમાં પ્રવેશે છે. ત્યાં થોડા અંતર સુધી દક્ષિણ તરફ વહીને પશ્ચિમ તરફ વળાંક લે છે અને આગળ વધે છે. જગતી સુધી પહોંચતા સુધીમાં બીજી ૭૦૦૦ નદીઓ મળે છે. એટલે કુલ ૧૪૦૦૦ નદીઓ સાથે પશ્ચિમ દિશાની જગતીના નીચેના ભાગને ભેદીને લવણ સમુદ્રમાં પ્રવેશે છે.
છફિવકા, સિંધુપ્રપાત કુંડ વગેરેનું માપ, વર્ણન વગેરે ગંગા નદીના પ્રમાણે જાણવું.
હવે હિતાંશા નદી માટે કહે છે. सलिला विरोहियंसा, हरयाउ उत्तरदिसाए॥२३३॥
(ઉત્તરાધ) जोयणसयाणि दुन्नि उ.गंतुंछावत्तराणि छच्च कला। नगसिहराओनिवडिय, नियए कुंडम्मि वइरतले॥२३४॥ છાયા સરિટાડપિ રોહિતાંશા હાર્ ઉત્તરદ્ધિશા રરૂા.
योजनशते द्वे तु गत्वा षट्सप्तति (अधिके) षट्कलाः । नगशिखरात् निपत्य निजके कुण्डे वज्रतले ॥२३४॥
અથ_હિતાંશા નદી પણ દ્રહમાંથી ઉત્તર દિશાથી નીકળીને બસો છેતર યોજના છ કલા વહીને પર્વત ઉપરથી વિજય તળીયાવાળા પોતાના કુંડમાં પડે છે.
વિવેચન–સુલ હિમવંત પર્વત ઉપરના પદ્મદ્રહમાંથી ગંગા નદી, સિંધુ નદી અને રોહિતાશા નદી નીકળે છે. ગંગા નદી અને સિંધુ નદી પર્વત ઉપરથી દક્ષિણ તરફના ભરતક્ષેત્રમાં પડીને વહે છે. જયારે હિતાંશા નદી પર્વત ઉપરથી ઉત્તર તરફ હૈમવંતક્ષેત્રમાં પડીને વહે છે.
હિતાંશા નદી પણ પદ્મદ્રહમાંથી નીકળે છે. તે ઉત્તર તરફના દ્વારેથી નીકળીને પર્વત ઉપર ૨૭૬ જન ૬ કલા ઉત્તર તરફ સીધી વહીને ૧રા યોજન પહોળી એક ગાઉ જાડી અને એક યોજન લાંબી, ઉઘાડા રાખેલા મગરના મુખ સરખી હિવકામાંથી મેતીના હારસમાન દેખાતો જલપ્રવાહ વિજય તળીયાવાળા રેહિતાશા પ્રપાતકુંડમાં પડે છે. ૨૩૩–૨૩૪
હવે કુંડ વગેરેનું પ્રમાણ કહે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org