________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ
૪ર૧૦ એજન ૧૦ કલા —૧૦૦૦ એજન ૦ કલા
૩૨૧૦ એજન ૧૦ કલા. આના અડધા કરતા ૧૬૦૫ જન ૫ કલા આવે એટલે બન્ને બાજુ ૧૬૦૫ જન ૫ કલા નદી વહે ત્યાં પર્વતને છેડે આવે છે.
પર્વતના છેડે–હૂિવામાંથી રહિતા મહાનદી દક્ષિણ તરફ ૧૨૦ જન વિસ્તારવાળા ગોળાકાર રોહિતા પ્રપાતકુંડમાં અને હરિકાંતા મહાનદી ઉત્તર તરફ ૨૪૦ એજન લાંબા-પહોળા ગોળાકાર હરિકાંતા પ્રપાતકુંડમાં મુક્તાવલી હારના આકારે પડે છે. ૨૪૦-૨૪૧ कुंडव्वेहो दीवुस्सओय सव्वत्थ होइ अणुसरिसो। जिब्भियमाई सेसो, दुगुणो दुगुणो उ नायव्वो॥२४२॥ છાયા કુeોધો પર સર્વત્ર મવતિ સનુનશઃ.
जिह्विकादि शेषो द्विगुणो द्विगुणस्तु ज्ञातव्यः ॥२४२॥
અર્થ–કુંડની ઉંડાઈ દ્વીપની ઉંચાઈ બધે એક સરખી હોય છે. બાકીનું જી ફિવકા આદિ બમણું બમણું જાણવું.
વિવેચનકુંડની ઉંડાઈ, દ્વીપની ઉંચાઈ “ચ” શબ્દથી બધી નદીઓમાં બધે ભવનનું પરિમાણ એક સરખું હેય છે. પરંતુ ફિવકા વગેરે પૂર્વક્ષેત્રમાં રહેલી એટલે તેના પહેલાના ક્ષેત્રમાં રહેલી નદીઓનું જીહિવકા આદિનું જે માપ છે તેનાથી આગળ –આગળ ક્ષેત્રોની નદીઓની છહિત્રકાદિનું માપ ડબલ ડબલ જાણવું. પણ એક જ ક્ષેત્રમાં રહેલી નદીઓનું માપ સરખું હોય છે. તે આ પ્રમાણે
રહિતા મહાનદી મહાહિમવંત વર્ષધર પર્વત ઉપરથી હૈમવત ક્ષેત્રમાં પડે છે અને હિતાંશા મહાનદી પણ હૈમવંત ક્ષેત્રમાં પડે છે. માટે તેના જેટલું પ્રમાણ રોહિતા નદી જેટલું જાણવું
રોહિતાશા નદીને પ્રવાહ ૧૨ા જન પહેળી, ૧ ગાઉ જાડી, એક જન લાંબી છહિવકામાંથી રેહિતા પ્રપાત કુંડમાં પડે છે.
રેહિતા પ્રપાતકુંડ ૧૨૦ એજન લાંબે-પહોળો ગોળાકારે, ૩૮૦ જનમાં કંઇક ચૂત પરિધિવાળો અને ૧૦ એજન ઉડે છે. તેને મધ્યભાગે ૧૬ એજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org