________________
૩૧૨
બહત ક્ષત્ર સમાસ વિવેચન-મનુષ્ય લોકમાં જેટલી મહાનદીઓ છે, તે બધી નદીઓની લંબાઈ ૪૫૦૦૦ જનની છે. એટલે નદી જ્યાંથી નીકળે ત્યાંથી લઈને સમુદ્રમાં પ્રવેશ કરે
ત્યાં સુધીનો પ્રવાહ ૪૫૦૦૦ યોજન થાય. તેથી મહાનદીઓની લંબાઈ ૪૫૦૦૦ જિન કહેવાય છે.
મહાનદીઓ નીકળે ત્યાંથી સમુદ્રમાં પ્રવેશે ત્યાં સુધી નદીને પ્રવાહ અને ઉંડાઈ વધતી જાય છે.
મહાનદીઓની લંબાઈ જે ૫૦૦૦ યોજન કહી છે તે પ૨૬ યોજના ૬ કલા વિસ્તારવાળા ભરતક્ષેત્ર–અરવતક્ષેત્રમાં વહેતી ગંગા-સિંધુ આદિની કેમ સંગતિ કરવી? તે માટે સંસ્કૃત બૃહત્ ક્ષેત્રમાં કહ્યું છે તેમ કરણ વિશેષ જેનું નામ “કેષ્ટક કરણ” તે કરણ વડે આ પરિણામ જાણવું. કહ્યું છે કે “સર્વનહીનામાથામઃ છિન્ના” અહીં કલા શબ્દ પરિમાણવાચી જાણે. એટલે બધી નદીઓને એક બાજુને પ્રવાહ જાણવા ૪૫૦૦૦થી ભાગવા. ભલે પછી તે નદીની વાસ્તવિક લંબાઈ વધુ કે ઓછી હોય.
મહાનદીના મુખવિરતારમાંથી ઉગમ વિસ્તાર બાદ કરતા જે આવે તેને ૪૫૦૦૦થી ભાગતા જે આવે તે સમુદ્ર તરફ જતા એક બાજુ જને–ાજને તેટલી વૃદ્ધિ કરવી અને સમુદ્ર તરફથી નદીના નિર્ગમ સ્થાન તરફ આવતા તેટલી હાની કરવી.
બન્ને બાજુની વૃદ્ધિ–હાની જાણવા માટે એક એક બાજુની વૃદ્ધિહાનીને દિગુણા-ડબલ કરવી. ૨૩૦–૨૩૧
હવે નદીઓ પર્વત ઉપર કેટલી વહે છે તે કહે છે. जा जाओउ पबूढा सलिला सेलेहिं तेसिंविक्खंभो। दहवित्थारेणूणो, सेसह सलिल गच्छंति॥२३२॥ છાયા–રા પેમ્પઃ તુ કબૂઢા સિરા: શેઢેશ્યતેવાં વિમઃ |
हृदविस्तारेणोनः शेषाध सलिला गच्छन्ति ॥२३२॥
અર્થ—જે નદી જે પર્વત ઉપરથી નીકળતી હોય તેને જે વિસ્તાર હોય તેમાંથી દ્રહનો વિસ્તાર ઓછો કરી, બાકી રહે તેના અડધા કરવાનું બાકી રહે તેટલી (પર્વત ઉપર) નદી વહે છે.
વિવેચન-ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી સિવાયની રેહિતાશા, હિતા, સુવર્ણકૂલા, રૂકૂલા, હરિકાંતા, હરિસલિલા, નરકાંતા, નારિકાંતા, સીતા અને સતેદા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org