________________
બૃહત્ ક્ષેત્ર સમાસ ભાગાકાર કરવાની રાશી મેાટી છે. માટે ભાગાકાર કરી શકાય તે માટે ૨૨૫ અડધા ગાઉના ધનુષ કરવા ૧૦૦૦થી ચુવા કેમકે ૨૦૦૦ ધનુષના એક ગાઉ થાય ૨૨૫×૧૦૦૦=૨૨૫૦૦૦ ધનુષ. હવે ભાગાકાર થઇ શકશે.
૪૫૦૦૦)૨૨૫૦૦૦(૫ ધનુષ
૩૧૦
૨૨૫૦૦૦
૦૦૦૦૦૦
ચેાજને ચાજને ૫-૫ ધનુષ નદીના પ્રવાહની એક બાજુ વૃદ્ધિ થાય. ૫ યાજને કેટલી વૃદ્ધિ ઢાય તે માટે પ થી ગુવા. પ×૫=૫ ધનુષ, પાંચમા ચેાજને એક બાજુ ૨૫ ધનુષની વૃદ્ધિ થાય તે મૂલ પ્રવાહમાં ઉમેરતા ૬ રાજન ૧ ગાઉ મૂલ પ્રવાહ
+
૨૫ ધનુષ
૬ યાજન ૧ ગાઉ ૨૫ ધનુષ આવે.
પાંચમા ચેાજને નદીના એક બાજુના પ્રવાહ ૬ યાજન ૧ ગાઉ ૨૫ ધનુષ જાણવા.
આ રીતે દરેક ચાજને ૫-૫ ધનુષ વૃદ્ધિ કરતા મુખ સુધીને એક બાજુના વિસ્તાર આવે. તેમ સમુદ્રથી શરૂઆત સુધીના પ્રવાહ જાણવા યેાજને ચેાજને ૬૨ા ચેાજનમાંથી ૫-૫ ધનુષ આછા કરવા. ૨૨૯
હવે બન્ને બાજુની જુદી જુદી વૃદ્ધિની રીત કહે છે.
सा चैव दोहि गुणिया, उभओ पासम्मि होइ परिवुडढी ।
(૨૩૦ પૂર્વા`)
છાયા—સા ચૈવ ઢામ્યાં મુળિતા મયોઃ પાર્શ્વયોઃ મતિ વૃદ્ધિ ।
અ—તેને જ બેથી ગુણવાથી બન્ને બાજુની વૃદ્ધિ થાય. વિવેચન—યાજને ચાજને ૫-૫ ધનુષની વૃદ્ધિ કહી તે એક બાજીની કહી છે. બન્ને બાજુની જાણવા માટે તેને બેથી ગુણવાથી એટલે ડબલ કરવાથી બન્ને બાજુની વૃદ્ધિ થાય, અને તેમાં મૂલ પ્રવાહ ૬ા ચેાજન ઉમેરવાથી તે સ્થાનના નદીના વિસ્તાર આવે.
Jain Education International
જેમકે નીના નિ†મ સ્થાનથી ૧૦ ચાજને બન્ને બાજુની વૃદ્ધિ કેટલી હોય તે જાણવી છે તેા એક ચેાજને એક બાજુ પ ધનુષની વૃદ્ધિ છે, એટલે ૧૦ ચાને
For Personal & Private Use Only
www.jainelibrary.org