________________
બૃહત ક્ષેત્ર સમાસ આ બધા ૩૪ વૃષભકૂટ પદ્મવર વેદિકા અને વનખંડથી બધી બાજુ વિંટાએલા છે. વળી વૃષભકૂટ ઉપર ૧ ગાઉ લાંબો છે ગાઉ પહોળો, કંઇક ન્યૂન એક ગાઉ ઉંચો શ્રેષ્ઠ પ્રાસાદ આવેલા છે. તેમાં પોતપોતાના વૃષભકૂટના અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળા વૃષભ નામના અધિપતિ વ્યંતર દેવના પરિવાર સહિત સિંહાસનો છે. આ અધિપતિ વ્યંતર દેવો વિજય દેવની સમાન ઋદ્ધિવાળા હોય છે.
શીતા મહાનદી અને શીતાદા મહાનદીની દક્ષિણ દિશામાં રહેલી વિજયેના જે ૧૬ વૃષભના અધિપતિ તથા ભરતક્ષેત્રના વૃષભકૂટને અધિપતિ એમ આ ૧૭ વૃષભ નામના દેવની રાજધાની મેરુ પર્વતની દક્ષિણ બાજુ તીર્ઝા અસંખ્ય દ્વીપ સમુદ્રો પછીના બીજા જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર દરેકની જુદી જુદી યથાયોગ્ય સ્થાને જાણવી.
જયારે શીતા મહાનદી અને શીદા મહાનદીની ઉત્તર દિશા તરફની વિજેમાં જે વૃષભકૂટ છે તે અને અરવતક્ષેત્રના વૃષભ ફૂટના એમ આ ૧૭ વૃષભના અધિપતિ વૃષભ દેવોની રાજધાની મેરુપર્વતથી ઉત્તર તરફ તીર્ઝા અસંખ્ય દ્વીપ–સમુદ્રો ઓળંગ્યા પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર દરેકની જુદી જુદી યથાયોગ્ય સ્થાને આવેલી જાણવી.
આ સઘળા ફૂટ ઉપર વૃષભ નામને દેવ વસતા હોવાથી આ બધા સરખા વૃષભ ફૂટ કહેવાય છે. ૧૯૪
હવે ક્ષેત્રોને વિષે કાલનું ભાન કહે છે. ओसप्पिणीउउसप्पि-णीओभरहे तहेव एरवए। परियट्टति कमेणं, सेसेसु अवडिओ कालो॥१९५॥ છાયા–વGિo: કવિથ મરતે તદૈવ તે
परिवर्तन्ते क्रमेण शेषेषु अवस्थितः कालः ॥१९५॥
અથ–ભરતક્ષેત્રમાં તે પ્રમાણે ઐરાવતક્ષેત્રમાં અવસર્પિણ, ઉત્સર્પિણી કાલ ક્રમસર ફર્યા કરે છે. બાકીના ક્ષેત્રોમાં અવસ્થિત નિયત કાલ છે.
વિવેચન–ભરતક્ષેત્રમાં તથા ઐરાવતક્ષેત્રમાં છ-છ આરા સ્વરૂપ અવસર્પિણી કાલ અને ઉત્સર્પિણી કાલ હેાય છે અને બન્ને મળીને એક કાલચક્ર કહેવાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org