________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
૮-મણ્યંગ કલ્પવૃક્ષ—આ વૃક્ષના ફળા વગેરે સ્વભાવથી મણિરત્ન, સુવર્ણ વગેરેના બનાવેલા હાર, કુંડલ, મુગુટ, કંકણું, મુદ્રિકા સુંદર–અદ્ભુત ઢાય છે. યુગલિક સ્ત્રી પુરૂષા સર્વ અંગના આભૂષણેા આ વૃક્ષામાંથી મેળવીને ઇચ્છા મુજબ ધારણ કરે છે. ૯–ગૃહાકાર કલ્પવૃક્ષ—આ વૃક્ષા તથા સ્વભાવે વિવિધ પ્રકારના વિશાળ અને મેાટાં ઘરા સમાન પરિણામ પામેલાં ઢાય છે. તેમાં એક માળવાળા, બે માળવાળા, ત્રણ માળવાળા ચાવત્ અનેક માળવાળા, ત્રિકાળુ, ચારસ, ગેાળ આકારવાળા ઢાય છે. યુગલિકાને જ્યાં જ્યારે જેવા ધરનાં આશ્રય કરવા ઢાય ત્યાં ઇચ્છા મુજબ આશ્રય કરે છે. આ વૃક્ષેા આખા પેતે જ ગૃહ આકારે હાય છે, પણ ફળ વગેરે નહિ.
૨૭૨
૧૦-અનિયત કલ્પવ્રુક્ષ—ઉપર જણાવેલ નવ કલ્પવૃક્ષા સિવાયની કાઈ પણ વસ્તુ વસ્ત્ર, આસન વગેરે વિવિધ પદાર્થાના પૂરક આ વૃક્ષેા ઢાય છે. જેના યેાગે યુગલિકા ઈચ્છા મુજબ વસ્તુ મેળવીને પરમ સુખને પામે છે.
આ દશે પ્રકારના કલ્પવૃક્ષા દેવાધિષ્ઠિત નહિ પણ વનસ્પતિ રૂપ સ્વાભાવિક પરિણામવાળા ઢાય છે. વળી એક જાતિનું એક વૃક્ષ હોય એમ નહિ, પણ પગલે– પગલે અનેક વૃક્ષો હોય છે. તેમજ અનેક પ્રકારના પ્રતિ ભેદવાળાં પણ હોય છે. જેમકે ભૂતાંગ વૃક્ષ અનેક પ્રકારના છે તેમ એક પ્રકારના પણ અનેક વૃક્ષો હોય છે એમ દરેક વૃક્ષમાં સમજી લેવું.
આ આરામાં કૈવલ બધા કલ્પવૃક્ષો જ હોય છે એમ નહિ પણ ખીજા પણ આમ્ર, અશાક, ચંપક આદિ વર્તમાન સમયમાં વિદ્યમાન દેખાય છે એવા અનેક પ્રકારના અનેક વૃક્ષો, ગુચ્છા, ગુલ્મ, લતા, વલય, તૃણ, ઔષધિ વગેરે, ખારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિએ પણ ક્ષેત્ર સ્વભાવે હોય છે. કાલસ્વભાવે અત્યંત રસકસવાળી હોય છે. પણ આ વનસ્પતિએ યુગલિકાના ઉપયોગમાં આવતી નથી.
પહેલા આરામાં મનુષ્યાનું આયુષ્ય ૩ પછ્યોપમનું, શરીર ૩ ગાઉનું
ખીજા
૨
૨
,,
Jain Education International
او
19
ܕܕ
For Personal & Private Use Only
""
ત્રીજા
૧
૧
"3
39
35
15
""
ઢાય છે. જયારે તીય ચામાં બહુલતાએ આયુષ્ય હાથી વગેરે મેટાં છાનું મનુષ્ય સરખું, અશ્વ વગેરેનું મનુષ્યથી ચાથા ભાગ જેટલું, ગાય, પાડા, ઊંટ, ગભ વગેરેનું
39
""
www.jainelibrary.org