________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
પાંચમા આરા ૨૧૦૦૦ વર્ષના છે. મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનું અને શરીર છ હાથનું હેાય છે.
આ આરામાં જન્મેલા મનુષ્ય ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે.
ચેાથા આરામાં જન્મેલા મનુષ્ય પાંચમાં આરામાં મેક્ષે જઈ શકે ખરા પણ પાંચમાં આરામાં જન્મેલા મનુષ્ય માક્ષમાં જઈ શકતા નથી.
૨૭૬
પાંચમાં આરાના પ′′ત ભાગે જિનધમ, રાજ્યનીતિ, બાદર અગ્નિ, પાક–રાંધવાનેા વ્યવહાર, ચારિત્રધમ વગેરેના વિચ્છેદ થાય છે કદાચ કાઇને સમ્યફધમ હાય. કહ્યું છે કે
46
सुअरसंघधम्मो, पुव्वन्हे छिजही अगणि सायं । निविमलवाहणो, सुहम्ममंति तद्धम्म मज्झन्हे ||
**
પાંચમા આરાના પન્તે છેલ્લા દિવસના પૂર્વ ભાગમાં શ્રુતધ, આચાર્ય, સંધ, જિનધના વિચ્છેદ થશે. મધ્યાન્હ વખતે વિમલવાહન રાજા, સુધર્માંત્રી અને રાજધમ ના વિચ્છેદ્ય અને સંધ્યા વખતે બાદર અગ્નિ વિચ્છેદ પામશે.
સધળી અવસર્પિણીના પાંચમાં આરામાં આ પ્રમાણે સમજવું. નામમાં ફેરક ઢાય. આ અવસર્પિણીના પાંચમા આરાના છેડે છેલ્લા શ્રી ક્રુષ્પસહસૂરિ નામના આચાર્ય, ફલ્ગુશ્રી નામની સાધ્વી, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા થશે ચતુર્વિધ સંધના વિચ્છેદ પહેલા પ્રહરમાં થશે.
લક્ષેત્રસમાસમાં પાંચમા આરાના પર્યંત વૃષ્ટિનું સ્વરૂપ આ પ્રમાણે જણાવેલ છે.
“ વાળિવિસાįહિં, હૈં। દ્દા મૂબાઝ્યારૂં પુીમ્ ।
खगबीय विडूढाइ, नराइवीयं बिलाइ || "
પાંચમા આરાના અંતે ધર્માદિના અંત થયા પછી આ પૃથ્વી ઉપર ૧. ક્ષારવૃષ્ટિ-ખારા પાણીની વૃષ્ટિ ૨. અગ્નિવૃષ્ટિ-શરીરે દાહ ઉપજે એવા જળની વૃષ્ટિ ૩. વિષવૃષ્ટિ-લાકમાં મરકી ફેલાય એવા ઝેરી જળની વૃષ્ટિ આદિ શબ્દથી ખીજી પણ અનેક પ્રકારની કુવૃષ્ટિ થાય છે. ૪. અરસવૃષ્ટિ-સ્વાદરહિત જળની વૃષ્ટિ ૫. વિરસવૃષ્ટિ-વિલક્ષણ સ્વાદવાળા જળની વૃષ્ટિ ૬. ખાત્રવૃષ્ટિ-છાણ જેવા જળની દૃષ્ટિ ૭. વિદ્યુતવૃષ્ટિ-ધણી વિજળીએ પડે એવા જળની વૃષ્ટિ ૮. વવૃષ્ટિ-પર્વતને પણ ભેઢી નાખે એવા ઉગ્નજળની વૃષ્ટિ ૯. અપેયષ્ટિ-પીવાના ઉપયાગમાં ન આવે એવા જળની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org