________________
૨૯
જૈનદષ્ટિએ મહા ભૂગળ-પદ્મદ્રહનું સ્વરૂપ
મૂલ કમળના પહેલા વલયના કમળો
૨૫
યોજન
બીજા
9
)
૨૧૨૫ ૨૫૦
૨૫૦
ત્રીજા ચોથા
5 , ,
૧૨૫૦૦
y
પાંચમા
૩૯૬૬ "
છઠા
૨૦૦૦પ યોજન આ પ્રમાણે ક્ષેત્રફળના ગણિત પ્રમાણે ૧૨૦૫૦૧૨૦ મેળો માટે ર૦૦૦૫ જન જગ્યા જોઈએ. જ્યારે દ્રહનું ક્ષેત્રફળ તે પાંચ લાખ યોજન છે. માટે કમળોને સુખપૂર્વક સમાવેશ થાય છે અને ઉપરાંત ઘણી જગ્યા ખાલી રહે છે.
પદ્મદ્રહમાં ઉપર મુજબ રત્નકમળો તો છે, પણ તે સિવાયના બીજા અનેક પ્રકારના વનસ્પતિ કમળો પણ રહેલાં છે. રત્નકમળો પૃથ્વીકાયમય–સચિત્ત પૃથ્વીપરિણામવાળા છે. જ્યારે વનસ્પતિ કમળો વનસ્પતિ–કાયમય-સચિત્ત વનસ્પતિરૂપ છે.
સર્વ રત્નકમળો શાશ્વત છે. જ્યારે વનસ્પતિ કમળ અશાશ્વત છે. તેથી ચૂંટવા હોય ત્યારે ચૂંટી લેવાય છે.
શ્રીદેવીએ શ્રીવાસ્વામિજીને જે મહાકમળ આપ્યું હતું તે આ પદ્મદ્રહમાંથી ચૂંટીને આપ્યું હતું.
પદ્મદ્રહની પૂર્વ દિશા, દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશામાં વિવિધ પ્રકારના મણિમય થંભવાળા મણિમય તેરણ છે. તેમાં પૂર્વ દિશાના તેરણમાંથી ગંગા નામની મહાનદી નીકળે છે, તે પૂર્વ તરફ ૫૦૦ એજન વહીને ગંગાવર્તનકૂટના નીચેના ભાગથી દક્ષિણ દિશા તરફ વળાંક લે છે, પછી દક્ષિણ તરફ પર્વત ઉપર જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org