________________
ર૯૮
બ્રહનું ક્ષેત્ર સમાસ હવે ત્યાં આગળ મેં ઉઘાડી રહેલા મગરના બે હોઠ જેવા દેખાય તેવા આકારવાળી છબ્લિવકાથી–જીભ વડે નીચે રહેલા વિજય તળીયાવાળા ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે. એટલે પાણીનો જે પ્રવાહ આવે છે તે આ બે ગાઉ લાંબી જીભ ઉપર થઈને જોશબંધ નીચે કુંડમાં પડે છે, ત્યારે મગરના મુખમાંથી પાણીને ઘેધ પડતું હોય તેવો પ્રવાહનો દેખાવ હોય છે. ૨૧૪-૨૧૫-૨૧૬.
છહિવકામાં થઈને પડતે નદીને પ્રવાહ
નદીને પવન
પર્વત ઉપર પી પડતો હોય
આપાતકડમા
બહાર ક્ષેત્રમાં નિકળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org