________________
ર૬૪
બૃહત ક્ષેત્ર સમાસ जीवाधणुपट्टबाहा-रहिया य हवंति विजयवेयडढा। पणपन्नं पणपन्नं, विज्झाहरसेढीनगराइं॥१९२॥ છાયા-રીવાલનggવાદ્દિતાત્ર મન્તિ વિષયવૈતાઢયાઃ
पञ्चपञ्चाशत् पञ्चपञ्चाशत् विद्याधरश्रेणिनगराणि ॥१९२॥
અર્થ–વિજમાં રહેલા વૈતાઢ્ય પર્વતે જીવા, ધનુ પૃષ્ણ, બાહા રહિત છે અને વિદ્યાધર શ્રેણીના નગર પંચાવન–પંચાવન છે.
વિવેચન–મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ દિશામાં ૧૬ વિજય અને પશ્ચિમ દિશામાં ૧૬ વિજયો છે. તે ૩૨ વિજયોમાં રહેલા ૩ર વૈતાદ્ય પર્વતે જીવા, ધનુપૃષ્ઠ અને બાહા રહિત છે. કેમકે જીવા, ધનુપૃષ્ઠ અને બાહા ગોળાઈ આવતી હોય તે ક્ષેત્ર અને પર્વતને હોય, તે સિવાયના ક્ષેત્ર–પર્વતને હોતી નથી.
આ વૈતાઢય પર્વતની બન્ને બાજુની શ્રેણીની લંબાઈ એક સરખી હોવાથી, પહેલી મેખલાની બન્ને બાજુ ઉત્તર અને દક્ષિણ તરફની શ્રેણીમાં ૫૫-૫૫ વિદ્યાધરના નગરો આવેલા છે. જયારે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના વૈતાદ્ય પર્વતોની જીવા દક્ષિણ કરતાં ઉત્તરમાં લાંબી હોવાથી–છેડા ઉપર વળાંકવાળા હોવાથી એક બાજુ સમુદ્ર તરફ ૫૦ નગરે અને બીજી બાજુ લંબાઈ વધારે હોવાથી ૬૦ નગરો છે.૧૯૨
હવે વૃષભનું સ્વરૂપ કહે છે. सव्वेवि उसभकूडा, उविद्या अट्ट जोयणा होति। बारस अट्ट य चउरो, मूले मज्झुवरि विच्छिन्ना॥१९३॥ છાયા–સર્વેડ િવૃક્ષમટા દાવઠ્ઠી યોજનાનિ મવત્તિ .
द्वादश अष्टौ च चत्वारि मूले मध्युपरि विस्तीर्णाः ॥१९३।। .
અર્થ–સઘળા વૃષભ ફૂટ આઠ જન ઉંચા હોય છે. મૂલમાં બાર યોજન, મધ્ય ભાગે આઠ યજન અને ઉપર ચાર યોજન વિસ્તારવાળા છે.
વિવેચન-સઘળા વૃષભ ફૂટ ભરતક્ષેત્રમાં ૧, ઐરાવત ક્ષેત્રમાં ૧, બત્રીસ વિજય માં ૩ર કુલ ૩૪ વૃષભ ફૂટે છે.
પહેલે વૃષભ ફૂટ ભરતક્ષેત્રમાં ગંગાકુંડની પશ્ચિમ દિશામાં સિંધુકંડથી પૂર્વ તરફ સુલ હિમવંત વર્ષધર પર્વતની દક્ષિણ તરફની (નિતમ્બ) તળેટીમાં આવેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org