________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-ગુફાનું સ્વરૂપ
૨૫૭
મેરૂ પર્વતથી ઉત્તર તરફની વિજ્રયાના બૈતાઢય ગુફાનું સ્વરૂપ અરવત ક્ષેત્રના વૈતાઢયની ગુફાની સમાન સમજવું. પરંતુ સંગમ નદીએમાં ભિન્નતા છે, તે યથા સ`ભવ સમજી લેવું.
પ્રશ્ન—એક ઉન્મત્રા અને બીજી નિમન્ના નામ કયા કારણથી છે ?
ઉત્તર—ઉન્મત્રા નામની નદીના પાણીમાં જે કાંઇ તૃણુ, કાષ્ઠ કે મનુષ્યાદિ પડે તા તે વધુ પાણીથી અથડાઇ અથડાઇને નદીની બહાર જમીન ઉપર આવી જાય છે, તેથી ઉન્મત્રા નામ કહેવાય છે; જ્યારે નિમજ્ઞા નદીના પાણીમાં જે કાંઇ તણખલું, લાકડું કે મનુષ્યાદિ પડે તેા તે પાણીમાં તરતું નથી તેમજ બહાર પણ આવતું નથી પણ તળીયે બી જાય છે. માટે નિમન્ના કહેવાય છે.
કહ્યું છે કે—તે હેળસેળ મતે ! વં યુષ મખ્ખનહાનિમજ્જનાત્રો ? ગોયમા ! ૩૫૫जलाए महानदी तणं वा कट्टं वा सक्करं वा आसं वा हत्थि वा गोणं वा मणुस्सं वा पविप्पड़, ते उमग्गजला महानई तिखुत्तो आहुणिय आहुणिय एगंते थलम्मि एडेइ । जं निमग्गजलाए महानदी तणं वा कटुं वा जाव मणुस्सं वा पखिप्पर, तं णं निमग्गजला महानई तिखुत्तो आणि आहुणिय अंतो जलम्मि निमज्जवेह, से एएणणं गोयमा ! बुच्चइ उम्मग्गजला निमग्गजला महानईउ ति । '
હે ભગવંત ! ઉન્મસજલા નિમગ્નજલા મહાનદી શા કારણથી કહેવાય છે ?
હે ગૌતમ ! ઉન્મન્ના મહાનદીમાં તૃણુ, કાષ્ઠ, કાંકરા, અશ્વ, હાથી, વૃષભ, મનુષ્ય વગેરે જે કાંઇ નાંખવામાં આવે—જે વસ્તુ તેમાં પડે તેને ઉન્મસજલા મહાનદી પાણીમાં ત્રણ વાર અથડાઇ અથડાઇને એક બાજુ જમીન ઉપર લાવી દે છે, જે નિમગ્નજલા મહાનીમાં તૃણુ, કાષ્ઠ ચાવત્ મનુષ્ય જે કાંઈ નાંખવામાં આવે—પડે તેને નિમગ્નજલા મહાનઢી ત્રણ વાર અથડાઇ અથડાઈને પાણીમાં ડુબાડી દે છે. આ કારણથી હે ગૌતમ ! ઉન્મગ્નજલા અને નિમગ્નજલા મહાનદી કહેવાય છે.
અર્થાત્ ઉન્મગ્નજલા મહાનદીના પાણીના જ એવા સ્વભાવ છે કે, તેમાં કાઈ પણ વસ્તુ બતી નથી પણ તેમાં પડેલી વસ્તુ કીનારા ઉપર આવી જાય છે, જ્યારે નિમગ્નજલા મહાનદીના પાણીનેાજ એવા સ્વભાવ છે કે દેાઈ પણ વસ્તુ પડે તે ડુબી જાય છે.
તમિસ્રા ગુફાના તથા ખડપ્રપાત ગુફાના દ્વાર અને પ્રકાશ માંડલાંના પ્રકાશ જ્યાં સુધી ચક્રવતિ ચક્રવતિ પણાના ભાગવટા કરતાં હોય ત્યાં સુધી રહે છે, ત્યારબાદ
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org