________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-રાણીનું સ્વરૂપ
૨૬૧ શેષ દેવોની માફક આ દવેની રાજધાનીઓ કહી નથી. કેમકે પોતે અધિપતિ દેવો નથી. તેમજ વળી આ સેવક દે વૈમાનિક નિકાયના નથી, પણ વ્યંતર નિકાયના છે. એમ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકામાં કહેલ છે. “કામિયોગ્ય -શોજગાવેલ્થ વર્માળિો વૃત્તવિશેષાર્તાનાવાયૂ શ્રેજ શામિલ છે પ્રજ્ઞા અભિગ્ય એટલે ઈન્દ્રના પાલ દેવોનું સેવ૫ણું કરનાર વ્યંતર વિશેષ દે, તેમને રહેવા માટેની બે શ્રેણી આભિગ્ય બે શ્રેણી કહેવાય છે.૧૮૮–૧૮૯ पंचेव जोयणाइं, उडढंगंतूण होइ उवरितलं। दसजोयणविच्छिन्नं, मणिरयणविभूसियं रम्मं ॥१९०॥ છાયા–ઘર ઘોષનાનિ થૈ જાવા મવતિ પરિતમ્T ___ दश योजनविस्तीर्ण मणिरत्नविभूषितं रम्यम् ॥१९०॥
અથ–પાંચ જન ઉપર જતાં મણિરત્નોથી શોભતું મને હર દશ એજન વિરતારવાળું ઉપરિતલ છે.
વિવેચન–બને બાજુની આભિગિક દેવોની શ્રેણથી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢય પર્વતને ઉપરનો ભાગ આવે છે. તે ઉપરને ૧૦ જન પહોળો ભાગ વિવિધ પ્રકારના પદ્મરાગાદિ મણિઓ, વિવિધ પ્રકારના વૈર્યાદિ રત્નથી સુશોભિત હોવાથી અત્યંત મનોહર છે. તેના મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ પહોળી લંબચોરસ પદ્મવર વેદિકા છે. વેદિકાની બંને બાજુ પર્વતના છેડા સુધી કંઈક ન્યૂન બે જનની પહોળાઈવાળા વનખંડ આવેલા છે.
વનખંડમાં સ્થાને સ્થાને ઘણી વાવડીઓ, ઘણા કીડા પર્વતો, ઘણાં કેળધરે, ઘણા યુથિકાદિ મંડપ છે. જેમાં ઘણું વાણવ્યંતર દેવ-દેવીઓ ઈચ્છા મુજબ સુખપૂર્વક આનંદ-પ્રમોદ કરે છે.
જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકામાં જગતી ઉપરની વેદિકા જેવી ચારે દિશિ-વિદિશિમાં ફરતી એકજ વેદિકા પર્વતના કિનારે કિનારે કંઈક ન્યૂન બે જન અંદરના ભાગમાં ખસતી છે. અને વન વેદિકાની બાહ્ય ભાગે એટલે કિનારાના પર્યત ભાગે કિનારા સુધી રહેલી છે.
જગતીની વેદિકા વલયાકારે છે. જયારે આ વૈતાદ્ય પર્વત ઉપરની વેદિકા લંબચોરસ આકારે છે, વળી વૈતાદ્ય પર્વતને ભૂમિગત વેદિકા દક્ષિણ અને ઉત્તર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org