________________
=
૨૫૪
બહત ક્ષેત્ર સમાસ गुहाविपुलायामे गंगां सिन्धुं च ते समुपसर्पतः । पर्वतकटकावूढे उन्मग्ननिमग्नसलिले ॥१८५॥
અર્થ ગુફાના દ્વારથી બન્ને બાજુ સત્તર જને ત્રણ જન પહોળી, બે જનના અંતરવાળી ગુફાની પહોળાઈ જેટલી લાંબી, પર્વતની ભીંતમાંથી નીકળતી અને ગંગા અને સિંધુ નદીને મળતી ઉન્મશ્રા અને નિમગ્ના નદીઓ છે.
વિવેચન—તિમિસ્રા ગુફા અને ખંડપ્રપાતા ગુફા ૧૨ જન પહોળી છે. આ બન્ને ગુફાને દક્ષિણ તરફ અને ઉત્તર તરફના દ્વાર ૪–૪ જન પહોળા છે. એકએક બારણું બે-બે એજનનું છે, પણ તેની પાછળ ૪જન લાંબુ કમાડના ટેકારૂપ તૂપ–તેટક છે. આ ચાર યોજન મૂક્યા પછી અંદર ૧૭ યોજન ઉત્તર તરફ જઈએ ત્યાં ઉન્મસ્રા નામની નદી, તે જ પ્રમાણે ઉત્તર તરફના દ્વારથી તોટકના ૪ જન મૂક્યા પછી અંદર ૧૭ યોજન દક્ષિણ તરફ આવતા નિમઝા નામની નદી છે.
આ બન્ને નદીઓ વચ્ચેનું અંતર બે જનનું છે, એટલે ઉન્મસ્રા નદી પછી બે જને નિમગ્ના નદી છે.
આ બન્ને નદીઓ ૩-૩ એજન પહોળી છે, અને ગુફાની પહોળાઈ જેટલી ૧૨ જન લાંબી છે તે પર્વતની પૂર્વ દિશાની ભીંતમાંથી નીકળીને પશ્ચિમ દિશાની ભીંતને ભેદીને–વૈતાય પર્વતને અંદર ભેદીને ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી સિંધુ નદીને મળે છે, જ્યારે ખંડપ્રપાતા ગુફાની અંદરની બને નદીઓ તે જ પ્રમાણે એટલે પશ્ચિમ ભીંતમાંથી નીકળી પૂર્વની ભીંતને ભેદીને ગંગા નદીને મળે છે.
એટલે તિમિસ્રા ગુફાના ખૂલેલા બારણાના પાછળના ટેકાના ભાગના ૪જન પછી ૧૭ પેજને કુલ ગુફાની શરૂઆતથી ૨૧ જને પહેલી ઉન્મશ્રા નામની નદી ૩ એજન દક્ષિણ-ઉત્તર પહોળી, ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ જન લાંબી પૂર્વ દિશાની ભીંતમાંથી નીકળીને પશ્ચિમ દિશાની ભીંતને ભેદીને પર્વતમાં વહેતી સિંધુ મહાનદીને મળે છે. - આ નદી ઉપર ચક્રવતિ વાઈઝી રત્ન પાસે પુલ બનાવીને આગળ વધતા બે
જન ગયા પછી નિમગ્ના નામની બીજી નદી પણ ૩ એજન પહોળી, ૧૨ જન લાંબી, પૂર્વ ભીંતમાંથી નીકળીને પશ્ચિમ ભીંતને ભેદીને અંદર સિંધુ મહાનદીને મળે છે. તેના ઉપર પણ ચક્રવતિ વાઈઝીરત્ન પાસે પુલ બનાવરાવી સૈન્ય સહિત આગળ વધતા ૨૧ જને ઉત્તર તરફના દ્વારને ઉઘડાવીને ઉત્તર ભરતાર્ધમાં પ્રવેશ કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org