________________
--
----
-
----
----
--
૨૫૨
બૃહત્ ક્ષેત્ર સમાસ દ્વાર ઉઘડાવીને અંદર પ્રવેશ કરતાં તમિસ્રા ગુફાની માફક ૪૮ માંડલા કરતા, મતાંતરે ૯૮ દક્ષિણનું દ્વાર ઉઘડાવીને દક્ષિણ ભરતાર્ધમાં આવે છે. ૧૭૯-૧૮૦
આ વાત ગ્રંથકાર ગાથામાં કહે છે. तिमिसगुह पुरच्छिम पच्छिमेसु कडएमु जोयणंतरिया। तराणि समसंठियाई,पंचधणुसयायामविक्खंभा॥१८१॥ जोयण उज्जोयकरा, रविमंडलपडिनिकासतेयाइं। इगुवन्न मंडलाइं,आलिहमाणो इहं पविसे ॥१८२॥ છાયા–શિલ્લા વર્ષ-યમો દયો. થોનનાd If I
तरणिसमसंस्थितानि पञ्चधनुशतायामविष्कम्भानि ।। ८१।। योजन-उद्योतकराणि रविमण्डलप्रतिनिकाशतेजांसि । एकोनपञ्चाशत् मण्डलानि आलिखन् इह प्रविशति ॥१८२॥
અર્થ–તિમિસા ગુફામાં પૂર્વ અને પશ્ચિમ ભીંત ઉપર એજનના અંતરે પાંચસે ધનુષ લાંબા-પહોળા સૂર્ય સરખા ગાળ આકારવાળા, સૂર્યમંડળ સમાન પ્રકાશવાળા ઓગણપચાસ માંડલા કરતાં ગુફામાં પ્રવેશ કરે છે.
વિવેચન-ચક્રવતિ ઉત્તર ભરતાર્ધના ત્રણ ખંડ જીતવા માટે અહીં આ તિમિસ્રા ગુફામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાં તિમિસ્રા ગુફાની પૂર્વ દિશા તરફની ભીંત અને પશ્ચિમ દિશા તરફની ભીંત ઉપર પ્રમાણ અંગુલે એક એક યોજનના અંતરે સૂર્યસમાન આકારવાળા-ગોળાકારે ઉત્સધ આંગળના માપ પ્રમાણ ૫૦૦ ધનુષ લાંબા-પહોળા ગોળ, માંડલા કરે છે. જેને પ્રકાશ દક્ષિણ–ઉત્તર પ્રમાણ આંગુલથી એક એજન, ઉપર-નીચે ૮ જન, અને તીચ્છ ૧૨ જન સુધી વિસ્તરે છે. અર્થાત પ્રકાશ પાથરે છે. આ વાત સંપ્રદાયથી જણાય છે.
આ મંડળે કેવાં હોય છે ? તે જણાવતાં કહે છે કે સુર્યમંડળના જેવા તેજવાળા હોય છે. ગુફાની બહાર સૂર્ય જેવો પ્રકાશે છે, તેવો જ પ્રકાશ ચક્રવર્તિએ આલેખેલા મંડળો ગુફાની અંદર પ્રકાશ આપે છે. ગુફાની બહાર દિવસ-રાતનું અંતર હોય છે, જયારે ગુફામાં રાત્રિએ અગર દિવસે એકસરખો પ્રકાશ રહે છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભરત ચક્રવતિ સંબંધમાં લખ્યું છે કે “ત્યાર બાદ ભરત રાજા એક એક જનના અંતરે ૫૦૦ ધનુષ લાંબા-પહોળા વિઠંભવાળા એક યોજન પ્રકાશ કરવાવાળા ૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org