________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ફેંટોનું સ્વરૂપ
દરેક ફૂટ ઉપર રત્નમય સુંદર શ્રેષ્ઠ પ્રાસાદ છે. તે ૬રા જન ઉંચા અને ૩૧ યોજન લાંબા-પહોળા સમચોરસ હોય છે.
પ્રાસાદના મધ્ય ભાગમાં પિતા પોતાના અધિપતિ દેવ-દેવીના સિંહાસને પોતપિતાના પરિવારના સિંહાસનો સહિત યથાયોગ્ય સ્થાને હોય છે. ૧૩-૧૩૬
હવે મહાહિમવંત પર્વત ઉપરના આઠ ધ્રાના નામ કહે છે. सिद्धे य महाहिमवे,हेमवएरोहिया हिराकुडे। हरिकंता हरिवासे, वेरुलिए अहमहहिमवे॥१३७॥ છાયા–શિ ર મહાવિન માં રોહિત ટ્રીટ
हरिकांता हरिवर्ष वैडूयं अष्ट महाहिमवंते ॥१३७॥
અથ–મહાહિમવંત પર્વત ઉપર ૧. સિદ્ઘાયતન, ૨. મહાહિમવંત, ૩. હેમવંત, ૪. રોહિતા, ૫. હીટ, ૬. હરિકાંતા, ૭. હરિવર્ષ, ૮. વૈડુર્ય આઠ છે.
વિવેચન–મહાહિમવંત પર્વત ઉપર આઠ ફૂટ છે. ૧. સિદ્ધાયતન ફૂટ, ૨. મહાહિમવંત કૂટ, ૩. હેમવંત કૂટ, ૪. રેહિતા કૂટ, ૫. હીસ્કૂટ, ૬. હરિકાંતાકૂટ, ૭. હરિવર્ષ ફૂટ અને ૮. વૈડુર્ય ફૂટ છે.
આ આઠે શિખરે પૂર્વથી પશ્ચિમ તરફ એક સરખી લાઈનમાં રહેલા છે. આ બધા કૂટોના નામ તે તે કૂટના અધિપતિ દેવ-દેવીના નામ ઉપરથી પડેલા છે.
આ દરેક ફૂટ ૫૦૦ જન ઉંચા, મૂલમાં ૫૦૦ એજન, મધ્ય ભાગે ૩૭૫ જન અને ઉપર ૨૫૦ જન વિસ્તારવાળા ગોપૃષ્ણ સંસ્થાનવાળા છે.
સિદ્ધાયતન ફૂટ ઉપર શ્રી જિનમંદિર ૫૦ જન લાંબું, ૨૫ જન પહોળું અને ૩૬ યોજન ઉંચું છે.
બાકીના કૂટ ઉપરના પ્રત્યેક પ્રાસાદે સર્વરત્નમય ૬રા જન ઉંચા અને ૩૧ જન લાંબા-પહેલા ચોરસ ફુલ્લહિમવંતના ફૂટની જેમ જાણવા.
તેઓની રાજધાની વગેરે પ્રથમની જેમ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર છે. માત્ર નામ જુદા જુદા હોય છે. ૧૩૭.
હવે નિષધ પર્વત ઉપૂરના નવ ફૂટના નામ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org