________________
૨૪૮
બહત ક્ષેત્ર સમાસ પાવર વેદિકા બે ગાઉ ઉંચી, ૫૦૦ ધનુષ પહોળી અને વૈતાઢય પર્વત જેટલી લાંબી છે. જ્યારે વનખંડ બે જનમાં કંઈક ન્યૂન અને વૈતાઢય પર્વત જેટલું લાંબું છે. ૧૭૮
હવે વૈતાઢય પર્વતમાં રહેલી ગુફાનું સ્વરૂપ જણાવે છે. पन्नास जोयणाई, दीहाओ अट्ठ जोयणुच्चाओ। बारस वित्थाराओ, वेयगुहाओ दोहोति॥१७९॥ तिमिसगुहा अवरेणं, पुव्वेण नगस्स खंडगपवाया।
चउ जोयण विच्छिन्ना तदुगुणुचा यसिंदारा॥१८॥ છાયા–પાશR થોનનનિ સર્વે લોકનાન્યુ.
द्वादश विस्तीर्णे वैताढयगुहे द्वे भवतः ॥१७९॥ तिमिस्रागुहा अपरस्मिन् पूर्वेण(पूर्वस्मिन् ) नगस्य खण्डप्रपाता। चत्वारि योजनानि विस्तीर्णानि तद्विगुणोच्चानि च तयोः द्वाराणि ॥१८०॥
અથ–પચાસ યોજન લાંબી, આઠ યજન ઉંચી, બાર જન પહોળી બે ગુફા શૈતાઢ્ય પર્વતને છે.
પર્વતની પશ્ચિમમાં તિમિસ્ત્રો ગુફા અને પૂર્વમાં ખંડપ્રપાતા છે. તેને ચાર જિન પહેલા અને તેનાથી ડબલ ઉંચા દરવાજા છે.
વિવેચન—શૈતાઢય પર્વતને બે ગુફાઓ છે. એક તિમિસ્રા ગુફા અને બીજી ખંડપ્રપાત ગુફા. પર્વતની પશ્ચિમ દિશા તરફ તિમિસ્રા ગુફા છે, જ્યારે પૂર્વ દિશા તરફ ખંડપ્રપાતા નામની ગુફા છે.
આ બન્ને ગુફાઓ દક્ષિણ-ઉત્તર લાંબી અને પૂર્વ–પશ્ચિમ પહોળી છે. ૫૦ જન લાંબી, ૧૨ જન પહોળી અને ૮ જન ઉંચી છે.
ગુફાના દક્ષિણ છેડે અને ઉત્તર છેડે વમય દરવાજાના બન્ને બારણા કાયમ બંધ રહે છે. આથી જ ચંદ્ર-સૂર્યની પ્રભા પ્રવેશી શકતી નથી, માટે ગાઢ અંધકારથી વ્યાપ્ત છે, એટલે સદા અંધકારમય હોય છે. પરંતુ જ્યારે ચક્રવતિ ઉત્તર ભરતાઈને જીતવાની ઈચ્છાવાળા થાય છે, ત્યારે સેનાપતિ દંડરત્ન વડે બારણાને ઠેકે છે, ત્યારે તે બન્ને દરવાજા અંદરની બાજુ પાછા ખસી જાય છે અર્થાત ઉઘડી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org