________________
૨૩૧
જનદષ્ટિએ મહા ભૂગોળ-ફટોનું સ્વરૂપ
ચૈત્યના અતિ મધ્ય ભાગમાં એક મોટી મણિપીઠિકા હોય છે. અને તેના ઉપર એક દેવછંદ-ગભારો હોય છે. તેમાં ચારે દિશામાં ૨૭-૨૭ કુલ ૧૦૮ શ્રી જિનપ્રતિમા હોય છે. તે પ્રતિમા ૫૦૦ ધનુષ ઊંચી તથા અષભ, ચંદ્રાનન, વારિણ અને વર્ધમાન શાશ્વત નામવાળી હોય છે ૧૬૩
હવે જિનભવનના દરવાજાનું માપ કહે છે. चत्तारि जोयणाई, विक्खभपवेसओ दुगुणमुच्चा। उत्तरदाहिणपुव्वेण, तेसिंदारा तओ हंति॥१६४॥ છાયા–રવારિ વોરનાનિ વિર્ષમાવેશતઃ દિપુનમુના __ उत्तरदक्षिणपूर्वासु तेषां द्वाराणि त्रीणि भवन्ति ॥१६४॥
અર્થ–તે જિનમંદિરને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિશામાં ત્રણ દ્વારે છે તે વિસ્તાર અને પ્રવેશથી ચાર જન અને બે ગુણ ઉંચા હોય છે.
વિવેચન–આ દરેક શ્રી જિનભવનને ઉત્તર દિશામાં એક, દક્ષિણ દિશામાં એક અને પૂર્વ દિશામાં એક એમ કુલ ત્રણ દ્વાર–દરવાજા છે. તે પ્રવેશમાં ૪ જન પધાળા અને બે ગુણ એટલે ૮ જન ઉંચાઈવાળા હોય છે. ૧૬૪
હવે શુદ્ધ હિમવંત આદિ વર્ષધર પર્વતે અને વક્ષસરકાર પર્વત ઉપર રહેલા સિદ્ધાયતન ફૂટ સિવાયના કૂટો ઉપર જે છે, તેનું નિરૂપણ કરવામાં આવે છે, कुडेसु सेसएसुय, बावट्ठी जोयणाणि अखंच। उविद्या पासाया तस्सहं होंति विच्छिन्ना॥१६५॥ છાયા–ટે સેવે ાણિ યોગનાનિ અર્ધ જા
રૂઢિા પાસાવા તરાર્ધ મવતિ વિહતી. ૨૬
અથ—અને બાકીના ફૂટ ઉપર સાડાબાસઠ જન ઉંચા અને તેનાથી અડધા વિસ્તારવાળા પ્રાસાદો હોય છે.
વિવેચન–સુલ હિમવંત આદિ વર્ષધર પર્વત અને વક્ષરકાર પર્વત ઉપર જે ફૂટ છે, તેમાં સિદ્દાયતન કૃટ ઉપર શ્રી જિનભવન છે અને તે સિવાયના બાકીના ફૂટ ઉપર એક એક સુંદર શ્રેષ્ઠ પ્રાસાદ હોય છે. આ પ્રાસાદો ૬રા જન ઉંચા અને તેનાથી અડધા એટલે ૩૧. જન લાંબા-પહોળા-સમરસ હોય છે. ૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org