________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-વૃતાઢયનું સ્વરૂપ,
૪૩
-
વૃત્તવૈતાઢય પર્વતનું સ્થાન
નામ
ટીકાના આધારે
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રમાણે હેમવંત ક્ષેત્રમાં
શબ્દાપાતી વિકટાપાતી ગંધાપાતી માહ્યવંત
હેમવંત ક્ષેત્રમાં હિરણ્યત , હરિવર્ષ રમ્યક્
હરિવર્ષ છે રમ્યક્ , હિરણ્યવંત છે
વિકટાપાતી, ગંધાપાતી અને માલ્યવંત નામના વૃત્તવૈતાઢય પર્વતના સ્થાનમાં મતાંતર છે. વાસ્તવિક આ ત્રણે પર્વતે ક્યા ક્ષેત્રમાં છે તે જ્ઞાની ભગવતે જાણે.
શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત તે હેમવંત ક્ષેત્રમાં છે તેમાં મતાંતર નથી.
આ ચારેય વૃત્તવૈતાઢય પર્વતે ૧૦૦૦ એજન ઉંચા, ૧૦૦૦ એજન લાંબાપહોળા ગોળાકારે છે. જમીનની અંદર ૨૫૦ યોજન છે. આ પર્વતોની પરિધિ ૩૧૬૨ યોજનથી કંઈક અધિક છે.
આ દરેક વૃત્તવૈતાઢય પર્વત ઉપર એક એક સુંદર શ્રેષ્ઠ પ્રાસાદ છે. તે ૬રા જન ઉંચે, ૩૧ જન લાંબ–પહેળો સમરસ છે. તેમાં તે તે પર્વતના અધિષ્ઠાચક દેવને યોગ્ય પરિવાર સાથેના સિંહાસનો રહેલા છે.
શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વતને અધિપતિ વતી નામને દેવ છે. વિકટાપાતી , , , અરૂણ છે છે ગંધાપાતી છે છે કે પદ્મ y w માલ્યવંત
છે
પ્રભાસ છે . આ ચારેય અધિપતિ દેવનું આયુષ્ય એક પલ્યોપમનું હોય છે.
દરેક અધિપતિ દેવને ૪૦૦૦ સામાનિક દેવ, ચાર અમહિષી પરિવાર સાથે, ત્રણ પર્ષદા, સાત પ્રકારના લશ્કરે-સાત અનીકાધિપતિ અને પોતપોતાની રાજધાનીમાં રહેતાં ઘણાં દેવ-દેવીઓનું અધિપતિપણું છે.
| શબ્દાપાતી વૃત્તવેતાઢય પર્વતનો અધિપતિ સ્વતી દેવ અને વિકટાપાતી વૃત્તવૈતાઢય પર્વતને અધિપતિ. અરૂણદેવની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org