________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-શાશ્વત નગરીનું સ્વરૂપ
૨૪૫ તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો ઓળંગ્યા પછી જંબુદ્વીપ નામના દ્વીપમાં અંદર ૧૨૦૦૦ પેજને યોગ્ય સ્થાને આવેલી છે. જ્યારે ગંધાપાતી વૃત્તબૈતાઢય પર્વતને અધિપતિ પત્રદેવ અને માલ્યવંત વૃત્તબૈતાઢય પર્વતને અધિપતિ પ્રભાસ દેવની રાજધાની મેરૂ પર્વતથી ઉત્તરમાં તીર્ઝા અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં આવેલી છે. ૧૭૪–૧૭૫
હવે દક્ષિણ ભારતમાં રહેલી શાશ્વત નગરીના સ્થાન જણાવે છે.. चोइस हियं सयं जोयणाण एक्कारसेव य कलाओ। वेयडढदाहिणेणं, गंतुंलवणस्स उत्तरओ॥१७६॥ नव जोयण विच्छिन्ना, बारस दीहा पुरीअउज्झत्ति।
जम्मछ भरह मज्झे, एरवयद्धेवि एमेव ॥१७७॥ છાયા-ચતુર્દશાધિ શતં યોગનાનાં પ્રશૈવ જ રહ્યા !
वैताढयदक्षिणस्यां गत्वा लवणस्य उत्तरतः ॥१७६॥ नव योजन विस्तीर्णा द्वादश दीर्घा पुरी अयोध्या इति । याम्याईभरतमध्ये ऐरावताधऽपि एवमेव ॥१७७॥ અથ–મૈતાઢય પર્વતથી દક્ષિણમાં અને લવણ સમુદ્રથી ઉત્તરમાં એક્સો ચૌદ જન અને અગીયાર કલાથી અધિક દક્ષિણ ભરતાધના મધ્ય ભાગમાં નવ જન પહોળી, બાર જન લાંબી “અયોધ્યા' એ પ્રમાણે નગરી છે. આ જ પ્રમાણે એરવતામાં પણ અયોધ્યા નગરી છે.
વિવેચન–શૈતાઢય પર્વતના મધ્ય ભાગથી દક્ષિણ દિશામાં ૧૧૪ જન ૧૧ કલા દૂર અને લવણ સમુદ્રના દક્ષિણ દિશાના વિજયંત દ્વારથી ઉત્તર દિશામાં, ૧૧૪
જન ૧૧ કલા દૂર દક્ષિણ ભારતના બરાબર મધ્ય ભાગે પ્રમાણ અંગુલે પૂર્વ– પશ્ચિમ ૧૨ જન લાંબી અને ઉત્તર-દક્ષિણ ૯ જન પહેળી અયોધ્યા નગરી આવેલી છે.
આ નગરી ચાલુ અવસર્પિણી કાલમાં શ્રી ગષભદેવ–પ્રથમ તીર્થકર અને પ્રથમ રાજા થયા તેમની રાજધાની છે. શ્રી ઋષભદેવ ભગવંતના રાજ્યાભિષેક પ્રસંગે યુગલિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org