________________
ર૧૬
બહત ક્ષેત્ર સમાસ યતન નામનું કુટ છે. તે પછી પશ્ચિમ દિશા તરફ કમસર બીજું રુકમી નામનું કુટ, તે પછી ત્રીજું રમ્યફ નામનું કુટ, તે પછી ચોથું નરકાંતા નામનું કુટ, તે પછી પાંચમું બુદ્ધિદેવી નામનું કુટ, તે પછી છઠું રુકમીલા નામનું કુટ, તે પછી સાતમું હૈરયવંત નામનું કુટ અને તે પછી છેલ્લું આઠમું મણિકાંચન નામનું કુટ આવેલું છે.
બધા કુટ પૂર્વથી પશ્ચિમ ક્રમસર લાઈનમાં છે. તે ૫૦૦ યોજન ઉંચા, ૫૦૦ જન મૂલમાં, ૩૭૫ પેજન મધ્યમાં અને ૨૫૦ એજન ઉપરના ભાગે વિસ્તારવાળા છે.
કુટોના અધિપતિ દેવ-દેવીની રાજધાની મેરુ પર્વતથી ઉત્તર તરફ અસંખ્ય દ્વીપસમુદ્રો વ્યતીત થયા પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદર યોગ્ય સ્થાને આવેલી છે. ૧૪૫
હવે શિખરી પર્વત ઉપર રહેલા ૧૧ કોના નામ કહે છે. सिद्धेय सिहरिकूडे. हेरण्णवए मुवन्नकूडे य। सिरिदेवि रत्तआवत्तणे य तह लच्छिकूडे य॥१४६॥ रत्तावइ आवत्ते, गंधावइदेवि एरवयकूडे। तीगिच्छीकडे विय, इकारस होति सिहराम्म॥१४७॥ છાયા–સિદ્ધ = શિવ િણવંતં સુવરં વા
श्रीदेवी रक्तावर्तनं च तथा लक्ष्मीकूटं च ॥१४६॥ रक्तावतीआवर्त गन्धावती देवी ऐरावतकूटम् । तीगिच्छिकूटं अपि च एकादशं भवन्ति शिखरिणि ॥१४७॥
અથ–શિખરિણી પર્વત ઉપર અગીઆર કરી રહેલા છે. ૧. સિદ્ધાયતન, ૨. શિખરીફટ, ૩. હેરણ્યવત અને ૪. સુવર્ણકટ, ૫. શ્રીદેવી અને ૬. રક્તાવર્તન તથા ૭. લક્ષ્મીકુટ અને ૮. રક્તાવતી આવર્તન, ૮. ગંધાવતીદેવી, ૧૦ ઐવિત કુટ અને ૧૧. તિગિચ્છિ ફૂટ.
વિવેચનહિમવંત પર્વત ઉપર જેમ ૧૧ ફૂટ છે તેમ શિખરી પર્વત ઉપર પણ ૧૧ શિખરો-રો છે. તે આ પ્રમાણે–
પહેલું પૂર્વ દિશા તરફ સિદ્ધાયતન ફૂટ આવેલું છે, તે પછી પશ્ચિમ તરફ બીજું શિખરી નામનું ફૂટ, તે પછી ત્રીજું હેરણ્યવત નામનું કૂટ, તે પછી ચોથું સુવર્ણફૂલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org