________________
૨૧૪
બહત ક્ષેત્ર સમાસ નામનું કુટ છે. એટલે વક્ષસ્કારની ડાબી બાજુની વિજ્યના નામનું પહેલું કુટ અને જમણી બાજુની વિજયના નામનું બીજું કુટ જાણવું. ત્યારપછી વિવક્ષિત પર્વતના નામનું ત્રીજું કુટ અને તેની ઉત્તરમાં શીતા-શીતદા નદી તરફ ચોથું સિદ્ધાયતન કટ હોય છે.
મહાન દી
નીલવત વર પર્વત નિષ,
૫૦૦ ઉો
સી તા. વા સી તેદા
સોળ વક્ષકાર પર્વતની ઉંચાઈ નિષધનીલવંત વર્ષધર પર્વત તરફ ૪૦૦ યોજના ઉંચા અને વધતા વધતા બીજા છેડે નદી તરફ ૫૦૦ એજન ઉંચા અને ૫૦૦ જન વિસ્તારવાળા છે. તેના ઉપર કુ ૫૦૦-૫૦૦ જન ઉંચા, નીચે ૫૦૦ જનના વિસ્તારવાળા, મધ્ય ભાગે ૩૭૫ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગે ૨૫૦ જનના વિસ્તારવાળા છે.
સેળ વક્ષકાર પર્વત ઉપર ૪-૪ કુટો હોવાથી કુલ ૬૪ કુટે છે.
કટોના અધિપતિ દેવોની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં અસંખ્ય દીપસમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યજન અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. ૧૪૩
હવે નીલવંત પર્વત ઉપરના નવ કટોના નામ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org