________________
૨૨૧
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફટોનું સ્વરૂપ કરવો અર્થાત્ બન્ને અડધા અડધો ભાગ ભેગા કરવા, જે આવે તે તે સ્થાનને વિસ્તાર જાણો.
વૈતાઢય પર્વત ઉપરના બધા ફૂટ દા જન=૨૫ ગાઉ ઉંચા, મૂલમાં દા જન=૨૫ ગાઉ વિસ્તારવાળા, મધ્ય ભાગે પાંચ એજનમાં ન્યૂન-૧૮ના ગાઉ વિરતારવાળા અને શિખરના ભાગે ત્રણ યોજનથી અધિક એટલે ૧રા ગાઉ વિસ્તારવાળા છે.
દા. ત. શિખરના ભાગથી ૧૪ ગાઉ નીચે ઉતર્યા, ત્યાં તે ફૂટને કેટલો વિરતાર હોય? તે જાણવા છે, તો
૧૪ ગાઉ નીચે ઉતર્યા માટે ૧૪ના અડધા ૭ થયા. ફૂટની ઉંચાઈ ૨૫ ગાઉ છે માટે ૨૫ના અડધા ૧૨ ગાઉ થયા.
૭ અને ૧રા ભેગા કરતાં ૭+1 રા=૧દા ગાઉ થયા. એટલે શિખરથી ૧૪ ગાઉ નીચે આવતા તે કૂટની ત્યાં ના ગાઉન વિસ્તાર હોય.
મધ્ય ભાગે એટલે ઉપરથી નીચે આવતા ૧રા ગાઉએ વિસ્તાર કેટલો હોય? તે ૧૨ાના અડધા દા અને ઉંચાઈના અડધા ૧રા. બન્ને ભેગા કરતાં દા+૧૨ના =૧૮ ગાઉન વિસ્તાર મધ્ય ભાગે આવ્યો.
આ રીત પ્રમાણે દરેક સ્થાનને વિસ્તાર જાણી શકાય. સુલ હિમવંત આદિ પર્વત ઉપરના ધ્ર પ૦૦ જન ઉંચા છે, મૂલમાં ૫૦૦ જન વિરતાર, મધ્યમાં ૩૭૫ યોજન અને ઉપર ૨૫૦ જન વિસ્તારવાળા છે.
ત્યાં ૧૦૦ એજન નીચે આવતા કેટલો વિસ્તાર હોય તે જાણવા માટે ૧૦૦ના અડધા ૫૦.
ઉંચાઈ ૫૦૦ જન છે તેના અડધા ૨૫૦.
૫૦+૨૫=૩૦૦ શિખરથી ૧૦૦ એજન નીચે આવતા તે સ્થાને તે ફૂટને વિસ્તાર ૩૦૦ જન હેય.
તે પ્રમાણે મધ્ય ભાગે ૨૫૦ જને જાણવા માટે ૨૫૦નું અડધું ૧૨૫. ઉંચાઈ ૫૦૦નું અડધું ૨૫૦. ૧૨૫+૨૫૦=3૭૫ જન વિસ્તાર મધ્ય ભાગે આવે. આ રીત પ્રમાણે ૫૦૦ જન ઉંચાઈવાળા કટોમાં ઉપરથી નીચે આવતા દર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org