________________
. બહત્ ક્ષેત્ર સમાસ રહેલા બીજા ૮ કુ. પણ ૫૦-૫૦ જન આકાશમાં અદ્ધર રહેલા છે. અને ૪૫૦ જન નંદનવનમાં છે.
નિષધ પર્વતમાંથી વિદ્યુતપ્રભ નામને ગજદંત પર્વત અને નીલવંત પર્વતમાંથી માલ્યવંત નામને ગજદંત પર્વત નીકળેલો છે. તે ૪૦૦ યોજન પ્રારંભમાં ઉચે અને છેડા ઉપર ૫૦૦ એજન ઉંચા છે, તથા પ્રારંભમાં ૫૦૦ એજન પહેળો અને છેડે ખડગની ધારા સમાન પાતળા છે. વિધુતપ્રભ પર્વત ઉપર હરિકુટ છે અને માલ્યવંત પર્વત ઉપર હરિસહ નામનું કુટ છે.
આ બન્ને કુટે પણ ૧૦૦૦ જન વિસ્તારવાળા છે. તેમાં પ૦૦ જન પર્વત ઉપર અને બન્ને બાજુ ૨૫૦-૨૫૦ યોજન આકાશમાં અદ્ધર નિરાધાર છે.
આ ત્રણે કરો ગોળાકારે ગોપૃચ્છ સંસ્થાનવાળા છે. ૧૫૬–૧૫૭ नंदणवणरंधित्ता, पंचसए जोयणाइंनीसरिउं।
आयासे पञ्चसए, उंभित्ता भाइबलकूडो ॥१५८॥ છાયા–નનવનં ક્યા પશ્ચાત્તાન યોગનાનિ નિત્યાં ___ आकाशे पञ्चशतानि रुध्वा भाति बलकूटम् ॥१५८॥
અર્થ–બલકુટ પાંચસો જન નંદનવનને સંધીને, બહાર નીકળી પાંચ જન આકાશમાં ફેલાઈને શોભે છે.
વિવેચન—૫૦૦ એજન પહોળાઈવાળા નંદનવનમાં જે ૧૦૦૦ જન વિસ્તાર વાળું બલકુટ છે તે નંદનવનમાં ૫૦૦ જન ફેલાઇને અને બહાર નીકળીને ૫૦૦ જન આકાશમાં શોભી રહેલ છે. આ જ પ્રમાણે હરિકુટ અને હરિસહકુટને મૂલ વિસ્તાર ૧૦૦૦ યાજનને જાણવો અને ૨૫૦-૨૫૦ યોજના બન્ને તરફ આકાશમાં રહેલા જાણવા. ૧૫૮
ત્રણ કુરાની ગોળાઈ સરખી છે, તેને મૂલમાં, મધ્યમાં અને ઉપરના ભાગની પરિધિ તથા બાકીના કુટની ઉંચાઈ અને પરિધિ કહે છે.
૧. મેરુથી પ૦ એજન દૂર હોવાથી વનમાં ૪૫૦ એજન અને આકાશમાં ૫૫૦ એજન જાણવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org