________________
૨૨૦
બૃહત્ ક્ષેત્ર સમાસ ૧. સિદ્દાયતન ફૂટ, ૩. ખંડપ્રપાત ગુફા કૂટ, ૪. માણિભદ્ર ફૂટ, પ. પૂર્ણભદ્ર ફૂટ, ૬, દ્વિતાય ફૂટ, ૭, તમિસાગુફા કૂટ, ૯. વૈશ્રમણ કુટ.
અરવત ક્ષેત્રના વૈતાઢય પર્વતના ટોના અધિપતિ તથા શીતા અને શતદા નદીની ઉત્તર તરફની વિજોના વૈતાઢ્ય પર્વતના ટોના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરુ પર્વતથી ઉત્તરમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨,૦૦૦ એજન અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે.
જયારે શીતા અને શીતદા નદીની દક્ષિણ તરફ આવેલી વિજયોના વૈતાઢ્યા પર્વતના ફૂટના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે.
આ બધા વૈતાઢય પર્વત ઉપરના ફૂટ ૨૫ ગાઉ ઉંચા, જમીન ઉપર ૨૫ ગાઉ, મધ્ય ભાગે ૧૮ ગાઉ, ઉપરના ભાગે ૧રા ગાઉના વિસ્તારવાળા ગોપૃચ્છ સંસ્થાન વાળા છે. ૧૪૮
હવે ફૂટના ઉપરના ભાગથી નીચેના ભાગે આવતા તેની જાડાઈ કેટલી હોય તે જાણવા માટેની રીત કહે છે, जत्थिच्छसि विक्खंभ, कूडाणं उवइत्तू सिहरहिं। तं दुभइयमुस्सेहडसंजुयं जाणविक्खंभं॥१४९॥ છાયા–ાત્ર રૂછણિ વિષમે જૂદાનાં ગવાત્ય શિરવાર
तत् द्विभक्तं उत्सेधार्धसंयुक्तं जानीहि विष्कंभम् ॥१४९॥
અર્થ–શિખરથી નીચે ઉતરતા જે સ્થાનને વિરતાર જાણવાની ઈચ્છા હોય તે સ્થાનને બેથી ભાગવા, ઉંચાઈનું અધું ભેગું કરવું. તે ત્યાંને વિસ્તાર જાણો.
વિવેચન–શિખર-ક્ટોના શિખરના ભાગથી નીચે ઉતરતા જે સ્થાનનો વિસ્તાર જાણ હોય એટલે એટલે ભાગ નીચે ઉતર્યા તે સ્થાને તેને કેટલે વિસ્તાર છે? તે જાણવા માટે શું કરવું ? તે તે માટે કહે છે –
જે સ્થાનને વિસ્તાર જાણવો હોય તે સ્થાન ઉપરથી જેટલા જન નીચે હોય તેનું અડધું કરવું, પછી તે આખા ફૂટની ઉંચાઈનું અડધું કરવું. પછી બન્નેને સરવાળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org