________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-કૂટોનું સ્વરૂપ
હવે સુલ હિમવંત પર્વત ઉપરના ૧૧ ફૂટને નામ કહે છે. सिद्धेय चुल्लहिमवे,भरहे य इलाएहोइदेवीए। गंगावत्तणकुडे, सिरिकूडे रोहियंसे य ॥१३५॥ तत्तो यसिंधुयाव-तणे य कुडेसुराए देवीए। हेमवए वेसमणे, एक्कारस कुड हिमवंते॥१३६॥ છાયા-સિદ્ધ ૨ હિમવત માd રૂાયાઃ મવતિ સેવ્યા: .
गंगावर्तनकूटं श्रीकूटं रोहितांसं च ॥१३५॥ ततः च सिध्वावर्तनं च कूटं सूरायाः देव्याः । हैमवत वैश्रमणं एकादशानि कूटानि हिमवति ॥१३६॥
અર્થ–હિમવંત પર્વત ઉપર ૧. સિદ્ઘાયતન, ૨. ક્ષુલ્લહિમવંત, ૩, ભરત અને ૪. ઈલાદેવી, ૫. ગંગાવર્તન કૂટ, ૬. શ્રીક્ટ અને ૭. રોહિતાંસા, તે પછી ૮. સિવાવર્તન અને ૯. સુરાદેવી, ૧૦. હૈમવંત અને ૧૧. વૈશ્રમણ-અગીઆર ફૂટ છે.
વિવેચન–શુલ્લ હિમવંત પર્વત ઉપર ૧૧ –શિખરે છે, તે આ પ્રમાણે
પૂર્વ દિશામાં લવણ સમુદ્ર તરફ પૂર્વ દિશાની આગળ પહેલું સિદ્ધાયતન નામનું ફૂટ છે. તે પછી પશ્ચિમ દિશા તરફ ક્રમસર બીજું ક્ષુલ્લહિમવંત ફૂટ, ત્રીજું ભરતકૂટ, ચોથું હલાદેવી કૂટ, પાંચમું ગંગાવર્તન ફૂટ, છઠું શ્રીદેવી ફૂટ, સાતમું હિતાંસા ફૂટ, આઠમું સિવાવર્તન કૂટ, નવમું સુરાદેવી કૂટ, દશમું હૈમવંતટ અને ત્યાર પછી અગીઆરમું વૈશ્રમણ નામનું ફૂટ છે.
આ દરેક ફૂટ ૫૦૦ એજન ઉંચા, મૂલમાં ૫૦૦ જનના વિસ્તારવાળા, મધ્યભાગમાં ૩૭૫ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગમાં ૨૫૦ જન વિસ્તારવાળા છે. નીચે પહોળા, વચમાં સાંકડા અને ઉપર પાતળા, સર્વ રત્નમય ગાયના પૃચ્છના આકારવાળા છે.
પહેલા કૂટ ઉપર સિદ્ઘાયતન(જિનમંદિર) હેવાથી પહેલું ફૂટ સિદ્ઘાયતન ફૂટ કહેવાય છે.
(વર્ષધર પર્વત ઉપરના) શ્રી જિનમંદિર ૫૦ એજન લાંબા, ૨૫ જન પહોળા અને ૩૬ જન ઉંચા હોય છે.
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org