________________
જનદષ્ટિએ મહા ભૂગાળ-ફૂટીનું સ્વરૂપ
૨૦૫ મેરુ પર્વત નજીક વાયવ્ય ખૂણામાં પહેલું સિક્રાયતન નામનું ફૂટ છે. તેનાથી વાયવ્ય ખૂણામાં બીજું ગંધમાદન ફૂટ છે. તેનાથી વાયવ્ય ખૂણામાં ત્રીજું ગંધિલાવતી ફૂટ છે. આ ત્રણ ફૂટે ખૂણા પડતા છે. ત્યાર પછી ત્રીજા કૂટથી વાયવ્ય ખૂણામાં અને પાંચમા ફૂટથી દક્ષિણ દિશામાં ચોથું ઉત્તરકુર નામનું કૂટ, તેનાથી ઉત્તર દિશામાં પાંચમું સ્ફટિક ફૂટ છે. તેનાથી ઉત્તરમાં છઠું હિતાક્ષ ફૂટ અને તેનાથી ઉત્તર દિશામાં સાતમું આનંદ નામનું ફૂટ રહેલું છે.
પાંચમા સ્ફટિક નામના કૂટની ઉપર ભેગંકરા નામની દિકકુમારી રહે છે અને છ લેહિતાક્ષ નામના કુટ ઉપર ભગવતી દિકુમારી રહે છે. અર્થાત અધિપતિ છે. જયારે બાકીના ફૂટના અધિપતિ ફૂટના નામવાળા દેવ છે. એટલે ગંધમાદન કૂટને અધિપતિ ગંધમાદન દેવ, ગંધિલાવતી કૂટને અધિપતિ ગંધિલાવતી દેવ, ઉત્તરકુરુ કુટને અધિપતિ ઉત્તરકુરુ દેવ અને આનંદ ફૂટનો અધિપતિ આનંદ નામનો દેવ છે.
સિદ્ઘાયતન ફૂટ ઉપર જિનમંદિર છે, તે ૫૦ એજન લાંબુ, ૨૫ યોજન પહેલું અને ૩૬ જન ઉંચું છે. બાકીના ફૂટ ઉપર ૩૧ જન લાંબા-પહોળા (સમરસ) અને ૬રા જન ઉંચાઈવાળા પ્રાસાદ છે.
બધા ફૂટ ૫૦૦ એજન ઉંચા, ૫૦૦ જન મૂળમાં વિસ્તારવાળા, મધ્યભાગે ૩૭૫ જન વિસ્તારવાળા, શિખર ઉપર ૨૫૦ જન વિસ્તારવાળા ગેપૃષ્ઠ સંથરનવાળા છે.
અધિપતિ દેવ-દેવીનું આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. અને તેમની રાજધાની મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂદીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યોજના અંદરના ભાગમાં આવેલી છે. દ્ધિ વગેરે ક્ષુલ્લ-હિમવંત પર્વતના અધિપતિ દેવની સમાન જાણવી. ૧૩૯
હવે માલ્યવંત પર્વત ઉપર નવ ના નામ કહે છે. सिद्धे यमालवंते, उत्तरकुरु कच्छसागरेरुयगे।
सीयाए पुन्नभद्दे, हरिस्सहे चव नव कृडा॥१४०॥ છાયા–સિદ્ધ માથવત ઉત્તર ઝું સાકાર ઇન્T
शीता पूर्णभद्रं हरिस्सहं चैव नव कूटानि ॥१४०॥
અર્થ–૧. સિદ્ઘાયતન, ૨. માલ્યવંત, ૩. ઉત્તરકુરુ, ૪. કચ્છ, ૫. સાગર, ૬ સુચક, ૭. શીત, ૮. પૂર્ણભદ્ર અને ૮. હરિસ્સહ નવ ફૂટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org