________________
બહત ક્ષેત્ર સમાસ આ રાજધાનીને ૧૫૦ એજન ઉચે કોટ છે. તે નીચેના ભાગમાં ૫૦ જન પહેળો અને ઉપરના ભાગે ૧રા જન પહોળે છે. તેને બે ગાઉ લાંબા, બે ગાઉમાં કંઈક ન્યૂન ઉંચા અને એક ગાઉ પહોળા મણિમય કાંગરા છે.
વળી ચારે દિશામાં ૨૫૦ જન ઉંચા અને ૧૨૫ જન પહોળા, તોરણ વગેરેથી અલંકૃત ૫૦૦-૫૦૦ દરવાજા છે.
કેટના મધ્યભાગમાં ૧૬૦૦૦ એજનના વિસ્તારવાળો પીઠબંધ-ચોતરો છે. જેની ચારે તરફ પોવેદિકા અને બગીચે છે. જયારે તેના મધ્યભાગમાં ૨૫૦ જન ઊંચે અને ૧૨૫ યોજન લાંબો-પાળા ચોરસ શ્રેષ્ઠ પ્રાસાદ છે. વળી તેની ચારે બાજુ ૧૨૫ પેજન ઉંચા અને ૬રા જન પહેલા એક-એક કુલ ચાર પ્રાસાદો છે. વળી એ દરેક પ્રાસાદને ચારે બાજુ એક-એક ૬રા જન ઉંચા અને ૩૧ યોજન પહોળા પ્રાસાદો છે. વળી એ દરેક પ્રાસાદની ચારે બાજુ એક-એક ૩૧ યોજન ઊંચા અને ૧૫ પેજન રા ગાઉ પહોળા પ્રાસાદો છે. વળી તે દરેક પ્રાસાદની ચારે બાજુ એકએક ૧૫ પેજન રાા ગાઉ ઉંચા અને ૭ જન ૩ ગાઉ પહેલા એક-એક પ્રાસાદ આવેલા છે.
મૂલ પ્રાસાદ મધ્ય ભાગમાં અને ચારે દિશામાં કુલ ૩૪ ચમરેન્દ્ર પ્રાસાદો છે એટલે કુલ ૩૪૧ પ્રાસાદો છે.
અમરેન્દ્રના પ્રાસાદો ઉંચા
લાંબા-પહોળા પ્રાસીદ
(સમચોરસ) જન-ગાઉ જન-ગાઉ ૨૫૦-૦
૧ ૨૫-૦. ૧૨૫-૦
૬૨-૨ ૬૨-૨
૩૧-૧ ६४ ૩૧-૧
૧૫-રા ૧૫-૨ા
૭–૩ કુલ ૩૪૧ બધા પ્રાસાદા રત્નમય, સુગંધી–સુવર્ણની રેતીવાળા, કમળ સ્પર્શવાળા અને દર્શનીય છે.
આ પ્રાસાદથી ઈશાન ખૂણામાં અનુક્રમે ૧. સુધર્માસભા, તેની ઇશાનમાં ર.
૨૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org