________________
જેનદષ્ટિએ મહા ભૂળ-શાશ્વત પ્રતિમા તથા કૂટનું સ્વરૂપ
૧૯૯ પીંછાની પૂજણી) ચંગેરી, ૧૦૮ ગંધ અંગેરી, ૧૦૮ વસ્ત્ર ચંગેરી, ૧૦૮ આભરણ અંગેરી, ચંગેરી એ પાત્ર વિશેષ છે.
આજ પ્રમાણે આઠ જાતના ૧૦૮૯૧૦૮ પટલ(વસ્ત્રો પણ છે. ૧૦૮ સિંહાસને, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર, નવ જાતના ૧૦૮–૧૦૮ ડાબડા(તેલ, કોણ, ચયગ, તગર, એલાયચી, હરતાલ, હિંગલોક, મનઃશીલ અને અંજન) ૧૦૮ ધ્વજ, આ બધી વસ્તુઓ રત્નમય અને અતિ મનોહર હોય છે.
બીજા કૂટને અધિપતિ દક્ષિણ ભરતાઈ નામને દેવ છે. તે એક પલ્યોપમના અયુષ્યવાળો, ૪૦૦૦ સામાનિક દે, સપરિવાર ૪ અમહિષી, ત્રણ પર્ષદા, સાત પ્રકારના સૈન્ય, સાત સેનાપતિ, ૧૬ ૦૦૦ આત્મરક્ષક દેવ અને દક્ષિણ ભરતા નામની રાજધાનીમાં રહેતા ઘણા દેવ-દેવીઓને સ્વામી છે.
આ અધિપતિ દેવની દક્ષિણ ભરતાઈ નામની રાજધાની મેરુ પર્વતની દક્ષિણ દિશામાં તીચ્છ અસંખ્ય દીપ–સમુદ્રો પછીના જંબૂદ્વીપ નામના દ્રીપમાં ૧૨૦૦૦ યે જન અંદરના ભાગમાં આવેલી છે.
તે રાજધાનીનું વર્ણન પૂર્વે વર્ણવાયેલ વિજયદેવની વિજ્યા નગરી સમાન છે.
આ ફટના મધ્ય ભાગમાં સર્વરત્નમય એક માટે શ્રેષ્ઠ પ્રાસાદ રહેલો છે. તે પ્રાસાદ ૧ ગાઉ ઉંચે, બે ગાઉ વિસ્તારવાળો છે. તેના મધ્ય ભાગમાં સર્વરત્નમય ૫૦૦ ધનુષ લાંબી-પહોળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણિ પીઠિકા છે.
તેના મધ્ય ભાગમાં દક્ષિણ ભરતાર્ધ દેવને 5 સર્વરત્નમય એક મોટું સિંહાસન છે. તેના ફરતા ચારે દિશામાં ઈન્દ્ર, સામાનિક દેવ આદિને યોગ્ય દરેકના જુદા જુદા સિંહાસને રહેલા છે.
જ્યારે દક્ષિણ ભરતાઈ નામને દેવ પિતાની દક્ષિણ ભરતા રાજધાનીમાંથી અહીં આવે છે, ત્યારે આ પ્રાસાદમાં પોતપોતાના સિંહાસન ઉપર બેસે છે અને બાકીના સિંહાસનો ઉપર યથાયોગ્ય ઈન્દ્ર, સામાનિક દેવ વગેરે બેસે છે.
આવા પ્રકારના દક્ષિણ ભરતા નામને દેવ આ કૂટનો સ્વામી હેવાથી, આ આ ફૂટનું નામ દક્ષિણ ભરતાઈ ફૂટ કહેવાય છે. આ પ્રમાણે બીજા ક્રેટાના નામે પણ જાણવા.
ત્રીજા નો અધપતિ નૃતમાલ નામનો દેવ છે. આ દેવ ખંડપ્રપાત ગુફાને અધિપતિ હોવાથી આ ફૂટ ખંડપ્રપાત ગુફા નામે ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org