________________
બહત ક્ષેત્ર સમાસ વિવેચન–દક્ષિણ ભરતાઈની જીવા ૯૭૪૮ જન, ૧૨ કલા અને કંઈક અધિક કલા થાય છે. ૩૭
દક્ષિણ ભરતાઈની જવા કહી, બાકીના વૈતાઢય પર્વત આદિની જીવા આગળ કહેવામાં આવશે. હવે વૃત્ત મંડલને વિઝંભ લાવવાની રીત કહે છે.
जीवावग्गं उसुणा,चउरब्भत्थेण विभयजंलहं। तं उसुसहियं जाणमु, नियमा वट्टस्स विक्खंभं॥३८॥ છાયા–નીવાવમિgણ ચતુરખ્યત્વેન વિમ થત કમ્ | ___ तदिषुसहितं जानीहि नियमाद् वृत्तस्य विष्कम्भम् ॥३८॥
અર્થ–જીવાને વર્ગ કરે. પૂર્વે વર્ગમૂલ કાઢતાં વધેલા ઈષ ઉમેરવા, પછી ઇષને ચારે ગુણ જે આવે તેનાથી જીવા વર્ગને ભાગવા. તેમાં ઈષ ઉમેરવા, જે આવે તે નિયમાં ગોળ પદાર્થને વિખંભ-વિસ્તાર જાણો.
વિવેચન–કોઈ પણ ગોળ પદાર્થની પહોળાઈ કાઢવી હોય તો તેની રીત બતાવે છે. ૧. જીવાને વર્ગ કરે, પછી
૨. જેની પહોળાઈ કાઢવી હોય તેની જીવા લાવવા માટે વર્ગમૂલ કાઢતાં વધેલી શેષ ઉમેરવી.
૩. જે ક્ષેત્રની જીવાથી ગણિત શરૂ કર્યું હોય તેના ઈષને ચારે ગુણવા. ૪. પછી જીવા વર્ગને તેનાથી (ચારે ગુણેલા ઈષથી) ભાગવા. પછી ૫. જે આવે તેમાં તે ક્ષેત્રના ઇષ ઉમેરવા. ૬. પછી વૈજન કરવા માટે ૧૦થી ભાગવા. જે આવે તે તેના ગોળ પદાર્થની પહોળાઈ જાણવી.
દા. ત. દક્ષિણ ભારતની જીવાથી આખા ગોળ પદાર્થને-જબૂદ્વીપની પહોળાઈ જાણવી છે, તો નીચે મુજબ ગણિત કરવાથી આખા ગોળ પદાર્થની પહોળાઈ આવશે.
૧. દક્ષિણ ભારતની જીવા ૯૭૪૮ જન ૧૨ કલા છે. કલા કરવા માટે ૧૯સે ગુણતાં, ૯૭૪૮૪૧૮=૧૮૫૨૧૨, ૧૮૫૨ ૧૨+૧૩=૧૮૫૨૨૪ વર્ગ કરવા, ૧૮૫૨૪૪૧૮૫૨૨૪=૩૪૩૦૭૯૩૦ ૧૭૬ વર્ગ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org