________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પ્રતર વગેરેનું સ્વરૂપ
૧૪૩ વૈતાઢય પર્વતની પહેલી મેખલા સુધીનું ઘન ગણિત એક એક એજનના સમચેરસ ટુકડા ૫૧૨૩૦ ૭૬ અને એક એક કલાના સમચોરસ ટુકડા ૬ થાય. ઉપર કંઈક વધે પણ તેની વિરક્ષા કરી નથી. વૈતાઢયનું પ્રથમ ખંડનું ઘન ગણિતફળ જાણવું.૭૭. - હવે વૈતાઢય પર્વતના બીજા ખંડનું પ્રતર કહે છે. जोयण तीसे वासे, पढमाए मेहलाए पयरमिमं। लक्ख तिग तिसयरिसया, मिलसी इक्कारस कलाओ॥७८॥ છાયા-ચોકન ત્રિશતિ દયારે પ્રથમેરવાયાં પ્રતfમમમ્ |
ક્ષાઃ તિરઃ વિસતિશતાનિ વાશીતિઃ ઘટશ ઈ II૭૮ અર્થ—વૈતાઢય પર્વતની પહેલી મેખલાની પહેળાઈ ત્રીસ જન છે. અને પ્રતર ત્રણ લાખ સાત હજાર ત્રણસો ચોર્યાસી યોજન, અગીયાર કલા છે.
વિવેચન-વૈતાઢય પર્વત નીચેના–જમીનના ભાગે પત્ર યોજનના વિસ્તારવાળો -પહોળો છે. પહેલી મેખલા ૩૦ જનના વિરતારવાળી અને ૧૦ એજન ઉંચી છે. બીજી મેખલા ૧૦ જન વિસ્તારવાળી અને ૧૦ એજન ઉંચી છે, તથા ટોચ ભાગે પણ ૧૦ એજન પહોળી છે.
પહેલી મેખલાએ વૈતાઢય પર્વત ૩૦ એજન પહોળો છે, તેની પ્રતર તે સ્થાને ૩૦૭૩૮૪ જન ૧૧ કલા છે. તે આ પ્રમાણે— વૈતાઢ્ય પર્વતની પહેલા ખંડે પૂર્વ પશ્ચિમ લાંબી બહાની કલારાશી
૨૮૩૭૭ ૧૯૪૬૭૬ - છે. તેને ૩૦ જનના વિરતારે ગુણતાં
- ૩૨૪૪૬ ૧૯૬૪૭૬
२८३७७ x ૩૦
૪ ૩૦ ૫૮૪૦૨૮૦ ૩૨૪૪૬,૮૮૧૩૧૦(૨૭ + ૨૭
૬૪૮૯૨ ૫૮૪૦૩૦ ૭
૨૩૨૩૯૦ ૨૨૭૧૨૨
૫૨૬૮ છેદરાશી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org