________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-પતેની ઉંચાઈ વગેરેનું સ્વરૂપ - ૧૩
રુકિમ પર્વત ૨૦૦ એજન ઉચે રુકમ=શ્વેત સુવર્ણ (પ્લેટીનમ) સફેદ સુવર્ણ વણને છે, મહાહિમવંત પર્વત ૨૦૦ યોજન ઉંચો પીળાવણને સુવર્ણમય છે. ૧૩૦
चत्तारिजोयणसए, उविद्धानिसहनीलवंतावि। - निसहोतवणिज्जमओ, वेरुलिओनीलवंतगिरी॥१३१॥ છાયા–રજવર રોગનશિતાનિ ત્રિી નિષધનીયંત ગરા
निषधः तपनीयमयः वैडूर्यकः नीलवंतगिरिः ॥१३१॥
અથ– નિષધ અને નીલવંત ચાર જન ઉંચા છે, પણ નિષધ તપનીયમય અને નીલવંત વૈર્યરત્નમય છે.
વિવેચન– નિષધ પર્વત ૪૦૦ એજન ઉંચે છે અને તે તપનીય-કંઈક રકતસુવર્ણમય–લાલવણને છે, જ્યારે નીલવંત પર્વત પણ ૪૦૦ એજન ઉંચો છે અને વૈડૂર્યરત્નમય-લીલારંગને પન્નાનો છે.
આ પર્વતની જે ઉંચાઈ કહેવામાં આવી છે, તે જમીનના ભાગથી ગણવી. અર્થાત જમીનથી આટલા ઉંચા છે. કેમ કે અઢી દ્વીપમાં રહેલા પર્વત મેરુ પર્વત સિવાયના બધા પર્વતો પોતાની ઉંચાઈથી ચોથા ભાગના જમીનમાં રહેલા છે. એટલે
લઘુહિમવંત અને શિખરી પર્વત જમીનમાં ૨૫ જન છે. મહાહિમવંત અને કિમ પર્વત છે ૫૦ y w નિષધ અને નીલવંત પર્વત , ૧૦૦ p.
અહીં મહાહિમવંત પર્વત સુવર્ણને કહ્યો છે, જ્યારે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં મહાહિમવંત પર્વત સર્વરત્નમય કહે છે. તે મતાંતર જાણવું.
છએ વર્ષધર પર્વત ઉપર જે -શિખરે છે તે પ૦૦-૫૦૦ જન ઉંચાઈ વાળા છે અને તે પર્વતની ઉંચાઈથી ઉચા જાણવા.
પર્વતનું નામ જમીનમાં ઉંચાઇ | શિખર| કુલ ઉચાઈ| લઘુહિમવંત-શિખરી
૨૫ ૧૦૦ ૫૦૦ ૬૨૫ . મહાહિમવંત–કિમ
૨૦૦ ૫૦૦ નિષધ-નીલવંત
૫૦૦ મે ૧૦૦૦ ..
૫૦
૭૫૦
૧૦૦
૩૦૦
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org