________________
૧૯૪
બહત ક્ષેત્ર સમાસ આ વર્ષધર પર્વતે તથા બીજા પણ શાશ્વત પર્વત ઉપર મનુષ્ય ચઢી શકે એવો કોઈ માર્ગ હોતું નથી, માટે દેવની કે વિદ્યાધરની સહાય વિના મનુષ્યથી તે ઉપર જઈ શકાય નહિ. એટલું જ નહિ પણ તે પર્વતની પાસે પણ જઈ શકાય એમ નથી કેમકે વચમાં વેદિકા આડી રહેલી છે. તે વેદિકા બે ગાઉ સીધી ઉંચી હોવાથી ઉ૯લંધી શકાય નહિ. ૧૩૧
હવે પર્વત ઉપરના રો કહે છે. वेयडढमालवंते, विज्जुप्पभनिसढनीलवंते य। नव नव कूडामणिया, एकारस सिहरिहिमवंते॥१३२॥ सप्पिमहाहिमवंते. सोमणसे गंधमायणे कूडा। अट्ट सत्तसत्तय क्वखारागिरीसु चत्तारि॥१३३॥ છાયા–ચંતામારાવસ્યું વિદ્યુતમનિધનીવહુ .
નવ નવ લુટાનિ મળતા પ્રતિશઃ શિપિવિતા?રૂર रुक्मिमहाहिमवतोः सौमनसे गन्धमादने कूटानि ।
अष्ट अष्ट सप्त सप्त च वक्षस्कारगिरिषु चत्वारि ॥१३३॥
અથ–વિતાઢય અને માલ્યવંત, વિધુતપ્રભ, નિષધ અને નીલવંત પર્વત ઉપર નવ નવ ફૂટ, શિખરી અને હિમવંત પર્વત ઉપર અગીયાર ફૂટ કહ્યા છે.
રુકમી અને મહાહિમવંત ઉપર આઠ આઠ ફૂટે, સોમનસ અને ગંધમાદન ઉપર સાત સાત ફૂટ અને વક્ષકાર પર્વત ઉપર ચાર ફૂટ છે.
વિવેચન – વૈતાઢય પર્વતે કુલ ૩૪ છે. એક ભરત ક્ષેત્રમાં, એક અવત ક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાં દરેકમાં એક એક. એમ કુલ ૩૪ વૈતાઢય પર્વત. દરેક વૈતાઢય પર્વત ઉપર ૮-૯ ફૂટે છે.
માલ્યવંત નામના ગજદંત પર્વત ઉપર ૯ ફૂટ, વિધુતપ્રભ ગજદંત પર્વત ઉપર ૯ ફૂટ, નિષધ પર્વત ઉપર ૮ ફૂટ અને નીલવંત પર્વત ઉપર ૯ ફૂટ (શિખરો) છે.
મહાવિદેહ ક્ષેત્રમાં દેવકર અને ઉત્તરકુરની મર્યાદા કરનાર બે બે ગજદંત– હાથીના દંતશૂળ જેવા વાંકા આકારવાળા પર્વતો હોવાથી આ ચાર પર્વતો ગજદંત પર્વત કહેવાય છે. તે આ પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org