________________
૧૪૬
બૃહત્ ક્ષેત્ર સમાસ
જન કરવા ૧૯થી ભાગતા
| | | | ૧૯)૧૮ ૪ ૬ ૭ ૬ (૧૦૨૪૨૬૧
જન
૧૯
००४६
૩૮
०८७
૧૧૬
૧૧૪
૧૦ કલા વૈતાઢ્ય પર્વતના ત્રીજા ખંડનું પ્રતર ૧૦૨૪૬૧ જન ૧૦ કલાનું છે. ૮૦
હવે ત્રીજા ખંડનું ઘન ગણિત કહે છે. सत्तहिया तिन्नि सया, बारसय सहस्स पंच लक्खा य। अवराय बारस कला, पणुस्सए होइ घणगणियं ॥८॥ છાયા–સમાધિવનિ ત્રીfજ શતાનિ દ્રારા ૨ લા િપન્ન ક્ષા: ૨ા
अपरा च द्वादश कलाः पञ्च उच्छ्रये भवति धनगणितम् ।।८१॥ અથ–વૈતાઢય પર્વતના ત્રીજા ખંડની ઉંચાઈ પાંચ જન છે અને ઘન ગણિત પાંચ લાખ બાર હજાર ત્રણસો સાત જન અને (બીજ) બાર કલા છે.
વિવેચન–વૈતાઢય પર્વતના ત્રીજા ખંડની ઉંચાઈ ૫ જનની છે અને તેનું ઘન-ગણિત ૫૧૨૩૦૭ જન અને ૧૨ કલા છે તે આ પ્રમાણે–
વૈતાઢય પર્વતના ત્રીજા ખંડનું પ્રતર ૧૨૪૬ ૧ જન ૧૦ કલા છે. તેની ઉંચાઈ ૫ જનની છે. તેનું ઘનગણિત લાવવા માટે ૫ થી ગુણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org