________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-પ્રતર વગેરેનું સ્વરૂપ
૧૮૧ છાયા–ક્ષિામતા તુ ને સંgos sીવાંશાના
वर्गितं दशभिः संगुणितं करणी तस्य प्रतरगणितं तु ॥१२२॥
અથ–દક્ષિણભરતાની (જીવાને) ઈષથી ગુણાકાર કરીને [ઉપલક્ષણથી ચારે ભાગીને તેને વર્ગ કરી દશે ગુણવા પછી તેનું વર્ગમૂલ તે તેનું પ્રતર ગણિત જાણવું.
વિવેચન–દક્ષિણ ભરતાનું અથવા ધનુષ આકારવાળા અર્ધગાળ પદાર્થના પ્રતર ગણિત માટે આ રીતે કામમાં આવે છે. મહાવિદેહ અર્ધ સુધીમાં જ્યાં સુધીનું ક્ષેત્રપર્વત સાથે પ્રતર ગણિત જાણવું હોય તો આ રીત પ્રમાણે તે પર્વત–ક્ષેત્ર સુધીનું પ્રતર ગણિત આવે.
લઘુક્ષેત્રસમાસ ગાથા ૧૯૧ માં કહ્યું છે કે- “ચંતિમવિંદસિપુઝા, સંકુઝિય चउहिंभइऊळ । “लद्धम्मिवग्गिए, दसगुळम्मि मूलं हवइ पयशे ॥"
છેલ્લા ખંડના ઈષ વડે જીવાને ગુણને ચારે ભાગીને જે આવે તેને વર્ગ કરી, દશગુણા કરી તેનું વર્ગમૂલ કાઢતાં પ્રતર થાય.
આ રીત માત્ર ધનુષ આકારવાળા જ કોઈ પણ ખંડને માટે છે, પણ બધા ક્ષેત્ર-પર્વત માટે નથી. બધા ક્ષેત્ર માટેની રીત આગળ બતાવી ગયા છીએ.
અહીં દક્ષિણભરાઈ ધનુષ આકારે છે. માટે તેનું પ્રતર ગણિત આ પ્રમાણે કરવાથી આવે.
૧. દક્ષિણ ભરતાર્ધની જીવાને દક્ષિણભરતાની ઈષથી ગુણવા પછી ઉપલક્ષણથી ૨. તેને ચારે ભાગવા, પછી ૩. તેનો વર્ગ કરે, પછી ૪. તેને દશે ગુણવા, પછી ૫. તેનું વર્ગમૂલ કાઢવું, પછી ૬. જન કાઢવા માટે ૩૬ ૧ થી ભાગાકાર કરે. ૭. જે આવે તે દક્ષિણ ભરતાર્ધનું પ્રતર જાણવું. તે આ પ્રમાણે ૧. દક્ષિણ ભરતાઈની જીવા ૧૮૫૨૨૫ કલા છે તેને
» ઈબુકલા ૪પર ૫ થી ગુણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org