________________
૧૪૪
બૃહત્ ક્ષેત્ર સમાસ
જન કરવા ૧૦થી ભાગવા
જન
૧૯) ૫૮ ૪ ૦ ૩ ૦ ૭(૩૦ ૭૩૮૪
૫૭.
૧૪૦ ૧૩૩
७3 ५७
૧૬૦ ૧૫૨
૧૧ કલા વિતાવ્ય પર્વતની પહેલી મેખલાએ ૩૦૭૩૮૪ જન ૧૧ કલા પ્રતર છે. ૭૮
હવે બીજા ખંડનું ઘનગણિત કહે છે. अट्ठसया पणयाला, तीसंलक्खा तिसत्तरि सहस्सा। पन्नरस कला य घणो, दसुस्सए होइ बीयम्मि ॥७९॥ છાયા- શશ શતાનિ પન્નચરવારિત ત્રિશત ક્ષાઃ ત્રિવત્તતિઃ સહસ્ત્રાર્થ
पञ्चदशकलाः च घनः दशोच्छ्ये भवति द्वितीये ॥७९।।
અર્થ-દશ જન ઉંચે ત્રીસ લાખ તેતર હજાર આઠસો પીરતાલીસ એજન પંદર કલા બીજા ખંડનું ઘનગણિત છે.
વિવેચન–વૈતાઢય પર્વતની પ્રથમ મેખલાથી ૧૦ યોજન ઊંચે સુધી બીજા ખંડનું ઘનણિત ૩૦૭૩૮૪૫ જન ૧પ કલા છે. તે આ પ્રમાણે–
૩૦૭૩૮૪ જન ૧૧ કલા પહેલી મેખલાનું પ્રતર છે. પહેલી મેખલાથી બીજી મેખલા ૧૦ એજન ઉંચી છે. માટે બીજા ખંડનું ઘનગણિત લાવવા માટે ૧૦ થી ગુણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org