________________
જેનદષ્ટિએ મહા ભૂગળ-પ્રતર વગેરેનું સ્વરૂપ
૧૪૧ ૩૨૪૪૬)૧૬ ૬૮૨૦(૫ વિકલા | વૈતાઢય પર્વતનું ભૂમિતલનું પ્રતર ૫૧૨૩૦૭ ૧૬૨૨૩૦
જન, ૧૨ કલા, ૫ વિકલા અને શેષ ૦૦૪૫૯૦ શેષ | ૪૫૦૦ જાણવું. ૭૩ થી ૩૬ હવે વૈતાઢ્ય પર્વતના પ્રથમ ખંડનું પહેલી મેખલા સુધીનું ઘનગણિત કહે છે. दसजोयणुस्सए पुण तेवीस सहस्सलक्ख इगवन्न। जोयणछावत्तरि छक्कला य वेयडढघणगणियं॥७७॥ છાયા– વોકન ૩ પુનઃ ત્રયોવિંશતિઃ સદાળ ઢક્ષા: પન્નારત |
योजनानां षट्सप्तति षटकलाः च वैताढयधनगणितम् ।।७७॥ અથ–વળી દશ યોજન ઊંચાઈએ વૈતાઢય પર્વતનું ઘન ગણિત એકાવન લાખ, ત્રેવીસ હજાર છોતેર જન અને છ કલા છે.
વિવચન–વૈતાઢય પર્વતની તલાટી-જમીનના ભાગથી ૧૦ એજન ઉપર દક્ષિણ તરફ અને ઉત્તર તરફ બન્ને બાજુ ૧૦-૧૦ યોજન પહોળો સપાટ અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલી મેખલા (પગથિયું) છે. જેથી જમીનથી ૧૦ એજન ઉંચાઈ બાદ ચઢાવ નહિ હોવાથી સીધા ઉત્તર તરફ અને પાછલી બાજુથી દક્ષિણ તરફ (બને તરફથી) ૧૦ એજન સીધા ચાલીએ એટલે પર્વતનો ભાગ આવે. ત્યાંથી ૧૦ એજન ઉંચાઈ આવે. પુનઃ બન્ને તરફ પ્રથમની જેમ ૧૦ એજન સીધા અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલી મેખલા આવે ત્યાં બન્ને તરફથી ૧૦ જન સીધા ચાલીએ ત્યાં પર્વતનો ભાગ આવે. ત્યાંથી ૫ જન ઉંચાઈએ વૈતાઢય પર્વતની ટોચ આવે. તે ૧૦ એજન પહોળી અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલ છે. આ રીતે દક્ષિણ તરફ બે મેખલા અને ઉત્તર તરફ બે મેખલા છે.
એટલે વૈતાઢય પર્વતની બંને તરફ થઈને કુલ ચાર મેખલા ૧૦ જન પહોળી અને પૂર્વ-પશ્ચિમ સમુદ્ર સુધીની લંબાઈવાળી છે.
મેખલાને ૧૦ એજન ઉંચી કહી છે,
પણ મેખલાને - પગથિયાને વાસ્તવિક તાત્ય પર્વત.
ઉંચાઈ હોય નહિ. માત્ર લંબાઇ-પહોળાઈ
ટેચ ભાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org