________________
બૃહત ક્ષેત્ર સમાસ હવે મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગે જીવાવર્ગ તથા જીવાવર્ગમાં બહાનું પરિણામ લાવવા માટે શું કરવું જોઈએ તે કહે છે.
छत्तीस्सेकग दस सुन्न जीववग्गो विदेहमज्झम्मि। एएसि समासहे,मूलं बाहा ऊ विन्नेया॥७२॥ છાયા– પશિત : વશ વ્યાનિ નવાવર્ષ: વિમળે.
एतेषां समासाधैं मूलं बाहा तु विज्ञेया ॥७२॥ અર્થ– મહાવિદેહના મધ્ય ભાગે જીવાવર્ગ છત્રીસ, એક, દશ શૂન્ય છે, આ જીવાવર્ગોને સરવાળો કરી તેનું અડધું કરી વર્ગમૂલ તે બાહા જાણવી.
વિવેચન– મહાવિદેહ ક્ષેત્રના મધ્ય ભાગે જીવાવર્ગ ૩૬ ૧૦૦૦૦૦૦૦૦૦૦ છે. તે આ પ્રમાણે.
જબૂદ્વીપના ઈષ ૧૯૦૦૦૦૦ વિદેહાધના ઈષ – ૯૫૦૦૦૦
૮૫૦૦૦૦ ૪ ૮૫૦૦૦૦
૯૦૨૫૦૦૦૦૦૦૦૦ x
૩૬૧૦૦૦૦૦૦૦૦૦૦ મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગની જીવા ૩૬ ૧૦૦૦૦૦૦૦૦૦૦ જાણવી.
બહાનું પરિણામ લાવવા માટે ઉપર જણાવેલ તે તે ક્ષેત્રના મેટો અને નાને જીવાવર્ગને સરવાળો કરી તેના અડધા કરવા અને પછી તેનું વર્ગમૂલ કાઢવું, જે આવે તે તે ક્ષેત્રાદિની પૂર્વ-પશ્ચિમ લાંબી બાહા જાણવી.
તે જ ક્ષેત્રનો જીવાવર્ગ એ તેનો મોટો જીવાવર્ગ કહેવાય અને તેના પહેલાના પર્વત આદિને જીવાવર્ગ એ આગળ ક્ષેત્રાદિને નાનો જીવાવર્ગ કહેવાય છે. ૭૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org