________________
૧૧૬
બૃહત્ ક્ષેત્ર સમાસ ૫૩૯૩૧ યોજન ૬ કલા આવી. હવે અર્ધકલા લાવવા વધેલી શેષને ડબલ કરી છેદરાશીથી ભાગતા ને કલા આવે, એટલે મહાહિમવંત પર્વતની જીવા ૫૩૯૩૧ યોજન દા કલા જાણવી. પ૬.
હવે મહાહિમવંત પર્વતનું ધનુષ્ટ્રક અને બાહા કહે છે. सत्तावन्न सहस्सा, धणुपट्ट तेणउय दुसय दस यकला। बाहा बाणुउइसया, छसत्तरा नव कलहं च॥५७॥
છાયા–સચ્ચાર સહાનિ ધનgs ત્રિવતિ શ શ ર લા !
बाहा द्विनवति शतानि षट्सप्तति नव कला अधं च ॥५७॥
અથ– મહાહિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ સત્તાવન હજાર બસો ત્રાણું યોજન અને ૧૦ કલા છે. બાહા બા છોતેર યોજન અને સાડા નવ કલા છે.
વિવેચન – મહાહિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ ૫૭૨૯૩ યોજન અને ૧૦ કલાનું કહ્યું છે, તે આ પ્રમાણે–
મહાહિમવંત પર્વતની ઈબુકલા ૧૫૦૦૦૦ તેને વર્ગ કરતાં ૨૨૫૦૦૦૦૦૦૦૦ તેને ૬ થી ગુણતા ૧૩૫૦૦૦૦૦૦૦૦૦ તેમાં મહાહિમવંત પર્વતને જીવા વર્ગ ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦
૧૩૫૦૦૦૦૦૦૦૦૦ +૧૦૫૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦
૧૧૮૫૦૦૦૦૦૦૦૦૦
આનું વર્ગમૂલ કાઢતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org