SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ બૃહત્ ક્ષેત્ર સમાસ ૫૩૯૩૧ યોજન ૬ કલા આવી. હવે અર્ધકલા લાવવા વધેલી શેષને ડબલ કરી છેદરાશીથી ભાગતા ને કલા આવે, એટલે મહાહિમવંત પર્વતની જીવા ૫૩૯૩૧ યોજન દા કલા જાણવી. પ૬. હવે મહાહિમવંત પર્વતનું ધનુષ્ટ્રક અને બાહા કહે છે. सत्तावन्न सहस्सा, धणुपट्ट तेणउय दुसय दस यकला। बाहा बाणुउइसया, छसत्तरा नव कलहं च॥५७॥ છાયા–સચ્ચાર સહાનિ ધનgs ત્રિવતિ શ શ ર લા ! बाहा द्विनवति शतानि षट्सप्तति नव कला अधं च ॥५७॥ અથ– મહાહિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ સત્તાવન હજાર બસો ત્રાણું યોજન અને ૧૦ કલા છે. બાહા બા છોતેર યોજન અને સાડા નવ કલા છે. વિવેચન – મહાહિમવંત પર્વતનું ધનુપૃષ્ઠ ૫૭૨૯૩ યોજન અને ૧૦ કલાનું કહ્યું છે, તે આ પ્રમાણે– મહાહિમવંત પર્વતની ઈબુકલા ૧૫૦૦૦૦ તેને વર્ગ કરતાં ૨૨૫૦૦૦૦૦૦૦૦ તેને ૬ થી ગુણતા ૧૩૫૦૦૦૦૦૦૦૦૦ તેમાં મહાહિમવંત પર્વતને જીવા વર્ગ ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦ ૧૩૫૦૦૦૦૦૦૦૦૦ +૧૦૫૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦ ૧૧૮૫૦૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy