________________
જૈનદષ્ટિએ મહા ભૂળ-જીવાવર્ગ વગેરેનું સ્વરૂપ
૧૩૧. વિવેચન-પ્રતા લાવવાની જે રીત ૬૪મી ગાથામાં બતાવી છે, તે મતાંતરવાળી અને દેવાળી હોવાથી ગ્રંથકાર પોતાના મતાનુસાર પ્રતર લાવવાની રીત કહે છે.
શંકા-મતાંતરવાળી રીત દેજવાળી હોવાથી ન કહી હેત તે શો વાંધો હતો ?
સમાધાન-મતાંતરવાની રીત જો ન બતાવવામાં આવે તો શિષ્યને તે રીત જેવામાં આવતાં વ્યામોહ થઈ જાય. માટે મતાંતરવાની રીત બતાવી છે, જેથી શિષ્યને કોઈ જાતની શંકા ન રહે.
મોટી છવાનો વર્ગ અને નાની છવાનો વર્ગ બને ભેગા કરવા.
પછી તે જીવાવર્ગને સરવાળાનું અડધું કરવું અને તેનું વર્ગમૂલ કાઢવું. જે આવે તે તેજ પર્વતની પૂર્વ–પશ્ચિમ લાંબી બાહા જાણવી અને તેને વિઝંભથી ગુણાકાર કરતાં જે આવે તે તે ક્ષેત્ર–પર્વતનું પ્રતર જાણવું.
પોતાની જે જીવા તે મોટી જવા કહેવાય અને તેના પહેલાના ક્ષેત્ર–પર્વતની જે જીવા હોય તે નાની જીવા કહેવાય. ૬૬.
હવે આ કરણ માટે જીવાવર્ગ કહે છે. જીવાવર્ગ લાવવાની રીત ૩૫-૩૬ મી ગાથામાં કહેલી છે. હવે દરેકના જીવાવર્ગ કહે છે. તેમાં પ્રથમ દક્ષિણ ભરતાને જીવાવર્ગ કહે છે. तीसहिया चोत्तीसं, कोडिसया लक्ख सीइ भरहहे। सत्ताणवइ सहस्सा,पंचसया जीववग्गो उ ॥६॥ છાયા– fáરાર્ધાનિ ત્રિશા દિશતાનિ ઋક્ષા ગતિઃ મરતાર્થે
___ सप्तनवतिः सहस्राणि पञ्चशतानि जीवावर्गस्तु ॥६७॥
અર્થ– દક્ષિણ ભરતાઈને જીવાવર્ગ ચોવીસસો ત્રીસ કોડ એંશી લાખ સત્તાણું હજાર પાંચસે છે.
વિવેચન– દક્ષિણ ભરતાઈને જીવાવર્ગ ૩૪૩૦૮૦૯૭૫૦૦ કલા ઈષને છે.
ગોળ પદાર્થના ઈષમાંથી જે ફોનની જીવા લાવવી હોય તેના ઈષ બાદ કરી, તે ક્ષેત્રની ઈષથી ગુણાકાર કરવા. પછી પાછી ચારે ગુણવાથી તે ક્ષેત્રને જીવાવર્ગ આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org