________________
જનદષ્ટિએ મહા ભૂગેની જીવા વગેરેનું સ્વરૂપ
૧૨૯ ૧. મોટી જવા ઈષ અને નાની જવા ઇષનો સરવાળો કરો. ૨. પછી તેની અડધી કરવી. ૩. તેને ક્ષેત્રના વિસ્તારથી ગુણવા. ૪. પછી તે ઈષના યોજન કરવા ૧૯થી ભાગવા. દા. ત. વૈતાઢય પર્વતની પ્રતર લાવવા૧. વૈતાઢય પર્વતની મોટી જવા
૧૦૭૨૦ . ૧૧ કલા દક્ષિણ ભારત સંબંધી . પર્વતની નાની છવા + ૯૭૪૮ . ૧૨ કલા
૨૦૪૬૮ . ૨૩ કલા ૨. અડધું કરતાં ૧૦૨૩૪ યોજન ૧૨ કલામાં કંઈક ન્યૂન હેવા છતાં ૧૨ કલા પૂર્ણ ગણવી
૩. વૈતાઢયને વિરતાર ૫૦ યોજને ગુણતા ૧૦૨૩૪ યોજના
૧૨ કલા ૪ ૫૦ ૫૧૧૭૦૦
૧૯૦૬ ૦૦(૩૧ યોજના + ૩૧-૧૧ ૫૧૧૭૩૧ યો. ૧૧ કલા
૪૫૦
૫૭
૧૧ કલા આ રીત પ્રમાણે વિતાવ્ય પર્વતની પ્રતર ૫૧૧૭૩૧ જન ૧૧ કલા આવે છે. જ્યારે વૈતાઢય પર્વતની પ્રતર ૫૧૨૩૦૭ જન ૧૨ કલા છે. માટે આ રીત દોષવાળી હોવાથી, આ રીત ઉપેક્ષા કરવા જેવી છે. વિતાઢય પર્વતનું પ્રતર ગણિત
૫૧૨૩૦૭ છે. ૧૨ કલા ૬૪મી ગાથા પ્રમાણેની રીતે – ૫૧૧૭૩૧ યો. ૧૧ કલા
૦૦૦૫૭૬ છે. ૧ કલા ગાથાની રીત પ્રમાણે પ્રતરમાં પ૭૬ જન ૧ કલાને ફરક પડે છે, માટે
૧૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org