________________
જેનદષ્ટિએ મહા ભૂળ-ધનુપૃષ્ટ વગેરેનું સ્વરૂપ
૧૧૯ અધીકલાની ભાવના શેષને ડબલ કરી છેદરાશીથી ભાગતા બે કલા આવે. એટલે હરિવર્ષોત્રની જીવા ૭૩૮૦૧ જન ૧૭ કલા જાણવી. ૫૮.
હવે હરિવર્ષોત્રની બાહા કહે છે.
बाहा तेर सहस्सा, एगट्ठा तिसय छक्कलद्धकला। धणुपट्ट कलं चउकं, चुलसीइ सहस्स सोलहिया॥५९॥
છાયા–વાદ ત્રયોદશ સહસ્ત્રાદિ ષષ્ટિ ત્રિશિરારિ ઘા કર્યા
धनुःपृष्ठं कला चतुष्कं चतुरशीतिः सहस्राणि पाडशाधिकानि ॥५९॥
અથ– હરિવર્ષોત્રની બાહા તેર હજાર ત્રણસો એક્સઠ જન સાડા છ કલા છે. અને ધનુપૃષ્ઠ ચોર્યાસી હજાર સોળ જન ચાર કલા છે.
જન ૪ કલાનું છે. તે આ
વિવેચન – હરિવર્ષ ક્ષેત્રનું ધનુપૃષ્ટ ૮૪૦૧૬ પ્રમાણે
હરિવર્ષોત્રની ઇબુકલા ૩,૧૦૦૦૦ છે. આનો વર્ગ કરતાં ૩૧૦૦૦૦૪૩૧૦૦૦૦= ૯૬૧૦૦૦૦૦૦૦૦, આ સંખ્યાને ૬ થી ગુણતાં
૯૬૧૦૦૦૦૦૦૦૦
૫૭૬૬૦૦૦૦૦૦૦૦ હરિવર્ષોત્રની જીવા ૧૯૭૧૬૦૦૦૦૦૦૦૦
૨૫૪૮૨૦૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org