________________
૧૦૬
બ્રાહત ક્ષેત્ર સમાસ વિવેચન–વૈતાઢય પર્વતની બાહા ૪૮૮ જન ૧૬ કલાની છે. તે ૪૬મી ગાથાની રીત મુજબ આ પ્રમાણે આવે.
મોટું ધનુપૃષ કોને કહેવાય? જે ક્ષેત્ર-પર્વતનું પોતાનું ધનુપૃષ્ઠ હોય તે તેનું મોટું ધનુપૃષ કહેવાય.
નાનું ધનુપૃષ્ઠ કોને કહેવાય? વિવક્ષિત ક્ષેત્રથી પહેલું ધનુપૃષ્ઠ હોય તે નાનું ધનુપૃષ્ઠ કહેવાય.
મોટા ધનુપૃષ્ટમાંથી નાનું ધનુપૃષ્ઠ બાદ કરવાનું છે. એટલે વિતાય પર્વતનું મોટું ધનુપૃષ્ઠ ૧૦૭૪૩ જન ૧૫ કલા | (દક્ષિણ ભરતાર્ધનું ધનુપૃષ્ઠ એન્ગ) – વિતાય પર્વતનું નાનું ધનુપૃષ્ઠ ૯૭૬ ૬ જન ૧ કલા
૦૯૭૭ જન ૧૪ કલા આને અડધા કરતાં ૪૮૮ જન ૧૬ કલા વૈતાઢય પર્વતની બાહા જાણવી.
વૈતાઢય પર્વની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલ ગોળ વળાંક લેતાં પડખા દક્ષિણથી ઉત્તર સુધીના ૪૮૮ જન અને ૧૬ કલાના છે. ૪૮
હવે ઉત્તર ભરતાઈની જીવા કહે છે. चउद्दस य सहस्साइं.सयाइ चत्तारि एगसयराइं। भरहुत्तरद्धजीवा, छच्च कला ऊणिया किंचि॥४९॥ છાયા- ચતુર્દશ જ સાનિ શતાનિ વારિ સાધના
भरतार्घस्य जीवा षट् च कलाः डनाः किंचित् ॥३९॥
અર્થ–ચૌદ હજાર ચારસો ઇત્તેર જન અને છ કલામાં કંઈક ન્યૂન ઉત્તર ભરતાની જીવા છે.
વિવેચન—ઉત્તર ભરતાની જીવા ૧૪૪૭૧ જન અને કંઈક ન્યૂન ૬ કલા કહી છે. તે આ પ્રમાણે
ઉત્તર ભરતાની ઇબુકલા ૧૦૦૦૦ છે, તે જંબુદ્વીપની ઇબુકલા ૧૦૦૦૦૦૦ માંથી બાદ કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org