________________
૧૦૫
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-જીવા વગેરેનું સ્વરૂપ
છેડા સિવાયના એટલે ભરત ક્ષેત્ર અને એરવત ક્ષેત્ર સિવાયના વચમાં રહેલા ક્ષેત્ર પર્વતને બાહા હોય.
હવે જે સ્થાનની બાહા જાણવી હોય તેના મોટા ધનુપૃષ્ઠમાંથી તેનું નાનું ધનુપૃષ્ઠ બાદ કરવું. જે બાકી રહે તેનું અડધું કરવું. જે આવે તે તેની બાહા જાણવી.
દષ્ટાંત ૪૦મી ગાથા વખતે કહેવામાં આવશે. ૪૬
હવે મતાંતરે બહાની રીત કહે છે. जीवाण विसेसदलं, वग्गियमोलंबवग्गसंजुत्तं। तंतस्स वग्गमूलं,साबाहा होइ नायव्वा ॥४७॥ છાયા– લીવથોવિંશવૐ affમવરંગ વસંશુ !
___ यत् तस्य वर्गमूलं सा बाहुभवति ज्ञातव्या ॥४७॥
અર્થ–મોટી છવામાંથી નાની છવા બાદ કરવી, તેનું અડધું કરવું, પછી તેને વર્ગ કરે, તેમાં ક્ષેત્રના વિરતારનો વર્ગ ઉમેરો, પછી તેનું વર્ગમૂલ તે બાહા થાય છે એમ જાણવું
વિવેચન—આ રીત જે જણાવી છે તેમાં ગણિત ઘણું કરવાનું હોવાથી તથા દોષવાળી હેવાથી ઉપયોગમાં લેવાતી નથી. માત્ર પહેલી રીત સરળ હોવાથી બધે પહેલી રીત પ્રમાણે ગણવામાં આવશે. ૪૭
બહાની રીત કહી, હવે વૈતાઢય પર્વતની બાહા કહે છે. सोलस चेव कलाओ,अहियाओ हंति अद्धभागणं । बाहा वेयड्ढस्स उ, अट्ठासीया सया चउरो॥४८॥ છાયા– વડ: જૈવ જણા: માન્તિ વર્ધમાગે ! ___बाहुः वैताढयस्य तु अष्टाशीति शतानि चचारि ॥४८॥
અથ–વૈતાઢય પર્વતની બાહા ચારસો અઠયાસી જન અર્ધ ભાગથી અધિક સોળ કલા હોય છે.
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org