________________
બહત ક્ષેત્ર સમાસ પદાર્થની જવા જાણવી. જેમ ઉપર કલા કરવા માટે ઓગણસથી ગુણાકાર કરતા હતા તેમ કલાના જન કરવા ભાગાકાર પણ ઓગણીસથી કરે.
વિવેચન–ગોળ પદાર્થ–ગાળ ક્ષેત્રની જીવા કાઢવા માટે.
૧. જે ગોળ પદાર્થ હોય તેને જે વિરતાર હોય તેની કલા કરવી, એટલે ૧૮થી ગુણાકાર કરે પછી.
૨. જેની જીવા કાઢવી હોય તેની જે ઈષકલા હોય તે તેમાંથી બાદ કરવી ત્યાર પછી,
3. જે બાકી રહે તેને ઈષકલાથી ગુણતા જે આવે તેને ચારે ગુણને તેનું વર્ગમૂલ કાઢવું. વર્ગમૂલ કાઢતાં જે છેલ્લી થેડી શેષ રહે તે ગણતરીમાં લેવાની નથી.
૪. જે વર્ગમૂલ આવે તેના જન કરવા ૧૦થી ભાગાકાર કરે, જે આવે તે તેની જીવા જાણવી.
દા. ત. દક્ષિણ ભરતાર્ધની જીવા કાઢવી છે. તે તે કાઢવા નીચે મુજબ ગણતા કરવું. આ મુજબ બીજા ક્ષેત્રોનું પણ ગણિત સમજી લેવું.
જંબૂદ્વીપને વિરતાર ૧૦૦ ૦૦૦ એજન છે. તેના ઈષ કરવા ૧૮ થી ગુણતાં ૧૯૦૦૦૦૦, આવ્યા. હવે ભરતાઈની ઈષ ૪૫૨૫ છે તે બાદ કરવી.
૧૯૦૦૦૦૦ – ૪૫૨૫ ૧૮૫૪૭૫ હવે ભરતાથી ઇષ ૪૫રથી ગુણવા. ૧૮૯૫૪૭૫
૪૪૫૨૫ ૯૪૭૭૩૭૫ ૩૭૯૦૮૨૦૪ ૯૪૭૭૩૭૫૪૪ ૭૫૮૧૯૦૦XXX ૮૫૭૭૦૨૪૩૭૫ ફરી થી ગુણવા
૮૫૭૭૦૨૪૩૭૫
૪૪ ૩૪૩૦૮૦૯૭૫૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org