________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ધનુપૃષ્ટ લાવવાની રીત
૨. વર્ગમૂલની શેષ ૧૬૭૩૨૪ છે તે વર્ગમાં ઉમેરતાં ૩૪૩૦૭૯૩૦ ૧૭૬+ ૧૬૭૩૨૪=૩૪૩૦૮૦૯૭૫૦૦ પૂર્ણ જીવા વર્ગ થે.
૩. દક્ષિણ ભરતાની ઈષ ૪૫૨૫ છે તેને ચારે ગુણતાં ૪૫૨૫૪૪=૧૮૧૦૦.
૪. જીવા વર્ગ ૩૪૭૦૮૦૯૭૫૦૦ને ૧૮૧૦૦થી ભાગતા ૩૪૩૦૮૦૯૭૫૦૦+ ૧૮૧૦૦=૧૮૯૫૪૭પ આવ્યા.
૫. દક્ષિણ ભરતાર્ધના ૪૫ર૫ ઈષ ઉમેરતા, ૧૮૯૫૪૭૫+૪૫૨૫=૧૦૦૦૦૦૦ ઇષ આવ્યા.
૬. જન કરવા ૧૯સે ભાગતા ૧૮૦૦૦ ૦૦ઃ૧૦=૧૦૦૦૦૦ આવ્યા. આ આખા ગોળ પદાર્થ– જંબુદ્વીપની પહોળાઈ ૧૦૦૦૦૦ જનની જાણવી.
આ પ્રમાણે ગણિત કરવા વડે વિતાઢય પર્વત આદિના જીવા વર્ગ અને ઈ વડે જંબૂદ્વીપને વિસ્તાર એક લાખ યોજનાનો લાવે. ૩૮
હવે ધનુપૃષ્ઠ લાવવાની રીત કહે છે. उसुवग्गं छग्गुणियं, जीवावग्गम्मि पक्खिवित्ताणं। जं तस्स वग्गमूलं, तंधणूपढें वियाणाहि॥३९॥ છાયા-gવ નિતં નીવાવ પ્રેક્ષિણા
__ यत् तस्य वर्गमूलं तद् धणुपृष्ठं विजानीहि ॥३९॥
અથઇષને વર્ગ કરી તેને છએ ગુણવા પછી જીવાવર્ગમાં નાખવા, તેનું જે વર્ગમૂલ તે ધનુપૃષ્ઠ જાણવું.
- વિવેચન–ગોળ આકારે રહેલું કઈ પણ ક્ષેત્ર કે પર્વતનું ધનુપૃષ્ટ કાઢવું હોય તે તે ક્ષેત્રની જે ઈષ હોય તેનો વર્ગ કરે, પછી તેને છગુણા કરવા, જે આવે તે તે ક્ષેત્રની જીવાને વર્ગ કરીને તેમાં ઉમેરવા, પછી તેનું વર્ગમૂલ કાઢવું અને જન કરવા, ૧૮ ભાગવા. જે આવે તે તે ક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું.
૧. ઇષને વર્ગ કરવો. ૨. પછી તેને છએ ગુણવા. ૩. તે ક્ષેત્રની જીવાનો વર્ગ કરી તેમાં છગુણ કરેલ ઈ૬ ઉમેરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org