________________
૫૪.
બહત્ ક્ષેત્ર સમાસ ઉપરની સંખ્યામાં વધારવા. આ પ્રમાણે કરવાથી ચૂલિકા, ફૂટ, પર્વત વગેરેનું ઇચ્છિત સ્થાનનું માપ મેળવી શકાય છે.
અહીંયા જગતી નીચે ૧૨ યોજન અને ઉપર ૪ યોજન છે, એટલે ૧૨-૪=૮ જન આવ્યા. જગતીની ઉંચાઈ ૮ જન છે, તેથી થી ભાગાકાર કરતાં એક આવ્યો. આથી એક એક પેજને એક એક જનની હાની–વૃદ્ધિ હોય. ઉપરથી નીચે ગણવું હોય તો પહેલા પેજને ૪+૧=પ એજન, નીચેથી ઉપર ગણવું હોય તે પહેલા
જને ૧૨-૧=૧૧ જન પહોળાઈ આવે. આ પ્રમાણે બધે ગણતરી કરવી. તેથી સરળતાપૂર્વક કાઈપણ પદાર્થની ઇચ્છિત સ્થાનની પહોળાઈ જાણી શકાશે. ૧૪.
હવે જગતી ઉપર જે રહેલું છે તે જણાવે છે: पंचेव धणुसयाई, विच्छण्णा अद्धजोयणुचिट्ठा। वेइ वणसंडा उण, देसूणदुजोयणेरुंदा॥१५॥ છાયા –વ ધનુકશાન વિતી ગયોઝને રિઝૂતા |
वेदिका वनखण्डौ पुनः देशोने द्वे योजने विस्तीर्णौ ॥ १५ ॥
અર્થ જગતી ઉપર ૫૦૦ ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી વલયાકારે વેદિકા આવેલી છે અને બે યોજનમાં કંઈક ન્યૂન પહોળા બે વનખંડે આવેલા છે.
વિવેચન–જંબૂદ્વીપને ફરતી જે જગતી આવેલી છે, તે ઉપરના ભાગમાં ૪ યોજન પહેલી વલયાકારે છે. તેના ઉપર શું છે? તે જણાવતા કહે છે કે તેને મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી, સડક સરખી ફરતી વેદિકા છે તથા બે જનમાં ૨૫૦ ધનુષ ન્યૂન પહોળાઈવાળા બન્ને બાજુ એક એક વનખંડ આવેલા છે.
આ વેદિકાને પદ્મવર વેદિકા કહેવામાં આવે છે. તેનું કારણ વેદિકા ઉપર બેસવાના સ્થાનના ભિન્ન ભિન્ન ભાગો પર સંપૂર્ણ રત્નમય હજાર–હજાર પાંખડીવાળા પઢો-કમળો હોવાથી પદ્મવર વેદિકા કહેવામાં આવે છે.
૨. વિદ્ધા પાઠાંતર
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org