________________
બૃહત્ ક્ષેત્ર સમાસ ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં એક મોટો ઈન્દ્રવજ છે અને દવજની પશ્ચિમ દિશામાં એક શસ્ત્રભંડાર છે, તેમાં વિવિધ પ્રકારના શસ્ત્રો છે.
સુધર્મ સમાના ઈશાન ખૂણામાં ૧રા યોજન લાંબુ, દા જન પહોળું એક સિદ્ધાયતન છે, તેના મધ્ય ભાગમાં બે યોજન લાંબી-પહોળી એક જન જાડી મણિ પિઠિકા છે, તેના ઉપર બે જન લ–પહોળો અને ઉંચે એક દેવછંદક-ગભારે છે, તેમાં ૧૦૮ શ્રી જિનેશ્વર ભગવંતની શાશ્વત પ્રતિમાઓ છે.
સિદ્ધાયતનના ઇશાન ખૂણામાં ૧રા યોજન લાંબી, ૬ જન પહોળી ઉપપાત સભા છે, તેના મધ્ય ભાગમાં એક જન લાંબી-પહોળી અને બે ગાઉ ઉંચી મણિપીઠિકા છે, તેના ઉપર એક દેવશય્યા છે જેમાં વિજયદેવ ઉત્પન્ન થાય છે.
ઉપપાત સભાના ઈશાન ખૂણામાં પદ્મવર વેદિકા અને વનખંડથી યુક્ત ૧રા યોજન લાંબો, ૬ા જન પહેળે, ૧૦ એજન ઉડો કહ છે, તેના ઈશાન ખૂણામાં એક યોજન લાંબી-પહોળી, બે ગાઉ ઉંચી મણિમય પીઠિકા છે, તેના ઉપર એક સિંહાસન છે, તે સિંહાસન ઉપર વિજય દેવને અભિષેક કરવામાં આવે છે.
દ્રહના ઇશાન ખૂણામાં ૧રા યોજન લાંબી, ૬ જન પહોળી અલંકાર સભા છે, તેના મધ્ય ભાગમાં એક યોજન લાંબી-પહોળી બે ગાઉ ઉંચી મણિપીઠિકા છે, તેના ઉપર એક સિંહાસન છે, તેના ઉપર વિજયદેવને અલંકાર પહેરાવાય છે.
અલંકાર સભાના ઇશાન ખૂણામાં ૧રા યોજન લાંબી દા જન પહોળી વ્યવસાય સભા છે. તેના મધ્ય ભાગમાં એક યોજન લાંબી-પહોળી, બે ગાઉ ઉંચી મણિપીઠિકા છે, તેના ઉપર એક સિંહાસન છે. તે સિંહાસન ઉપર બેસીને વિજયદેવ પોતા સંબંધી સઘળા પ્રકારના વ્યવસાયને (આચાર-વિચાર ને કર્તવ્યો વગેરે) ને જણાવનાર સુવર્ણરજતમય પુસ્તક વાંચે છે.
વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં બે યોજન લાંબી-પહોળી એક જન ઉંચી સર્વરત્નમય બલિપીઠ છે, તેના ઈશાન ખૂણામાં ૧રા જન લાંબી જન પહેળી, ૧૦ એજન ઉંડી પાવરવેદિકા અને વનખંડથી યુક્ત નંદા નામની પુષ્કરિણી છે.
આવા પ્રકારની વિજયદેવની વિજ્યા નામની નગરી છે. આજ પ્રમાણે દક્ષિણ દિશામાં વૈજયંત દેવની, વૈજયંત નામની નગરી, પશ્ચિમ
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org