________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રનું સ્વરૂપ
૭૯ આ પ્રમાણે ક્ષેત્રો અને પર્વતના નામે કહ્યા. હવે દરેકના વિકૅભ-લાંબા, પહોળા-ઉંચાઈ કેટલી છે, તે કહેવું જોઈએ, તેમાં પ્રથમ જેનાથી આ ભરતક્ષોત્રાના બે ભાગ થયા છે તેને તથા બે અર્ધી ફોત્રો જેથી પ્રસિદ્ધિને પામ્યા છે તે બે નામો જણાવે છે– वेयड्ढनगवरेणुं, पुव्वावरलवणसागरगएणं।
भरहं दुहा विहत्तं, दाहिणभरहहमियरं च॥२५॥ છાયા–વૈતાઢથના પૂર્વાપરવાના નાતેના
भरतं द्विधा विभक्तं दक्षिणभरतार्धमितरश्च ॥२५॥
અર્થઆ ભરત ક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધી રહેલા વૈતાઢય પર્વતથી ભરતક્ષેત્રના બે ભાગ થાય છે. દક્ષિણ ભરતા અને ઉત્તર ભરતાર્ધ.
વિવેચન—આ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો વૈતાઢય નામનો પર્વત આવેલ છે, તેને એક છેડો પૂર્વ બાજુના લવણ સમુદ્રને અડકેલો-પશેલે છે અને બીજો છેડો પશ્ચિમ બાજુના લવણ સમુદ્રને અડકેલો છે. આથી ભરત ક્ષેત્રના બે ભાગ પડી ગયા છે. એક ભાગ દક્ષિણ ભરતાર્ધ અને બીજો ભાગ ઉત્તર ભરતાઈ નામથી ઓળખાય છે. ૨૫
હવે એક ભરતા અને એક ઐરાવતાઈ કેટલું પહેલું છે તે જણાવે છે. विक्खंभो भरहहे, दोन्नि सए जोयणाण अडतीसे। तिन्नि(य)कलाओ अवरा, एरवद्वेऽवि एमेवे ॥२६॥ છાયા–
વિમો માતાર્યે હૈ વોગનાનાં શાત્રિશત
તિઃ (૧) વા : વતાર્ટેડ gવમેવ રદ્દા
અર્થ –ભરત ક્ષેત્રના અધ ભાગની પહોળાઈ બસો આડત્રીસ યોજન અને ત્રણ કલા અધિક છે; એવિત ક્ષેત્રના અધ ભાગની પહોળાઈ પણ એટલી જ બસો આડત્રીસ જન ત્રણ કલા છે.
વિવેચન–ભરત ક્ષેત્રની પહોળાઈ પર૬ જન ૬ કલા છે, ( કલા એટલે એક જનના ૧૮ ભાગ, દરેક ભાગને પરિભાષા પ્રમાણે કલા કહેવાય છે.) અહીં છ કલા છે, એટલે એક યોજના ૧૮ ભાગ કરીએ એવા ૬ ભાગ સમજવા. આ પ્રમાણે જ્યાં જયાં જેટલી જેટલી કલા કહે, ત્યાં ત્યાં તેટલી તેટલા જનના આગણીસા ભાગ સમજવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org